Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५१५
तथा चात्र प्रयोगः-यदनुपलब्धौ यस्यानुपलब्धिः स तस्य सम्बन्धी । यथा घटस्य रूपादयः । घटादि पर्यायानुपलब्धौ चाकारस्य न यथावस्थित स्वरूपेणोपलब्धिरिति ते तस्य सम्बन्धिनः ।
न चायमसिद्धो हेतुः, घटादि पर्यायरूपप्रतियोग्यपरिज्ञानात् तदभावात्मकस्याकारस्य तत्त्वतो ज्ञातत्वायोगात् । में तभी हो सकता है कि जब उसमें पर के-घटादि पर्यायों के अभाव का बोध हो । जब तक इनका उनमें अभाव का बोध नहीं होगा तब तक अकार का वास्तविकरूप से परिज्ञान नहीं हो सकेगा। इस तरह अकार का यथार्थबोध होने के लिये घटादि पर्यायों का बोध होना आवश्यक है। इस दृष्टि से घटादि पर्याय भी अकार के संबंधी हैं ऐसा कहा जाता है।
यहां प्रयोग इस प्रकार है-जिसकी अनुपलब्धि होने पर जिसकी अनुपलब्धि होती है, वह उसका संबंधी होता है-जैसे रूपादिक की अनुपलब्धि होने पर घट की अनुपलब्धि होती है । इसी प्रकार से घटादिपर्यायों की अनुपलब्धि में अकार की यथावस्थितरूप से उपलब्धि नहीं होती है इसलिये वे उसकी संबंधिनी हैं ऐसा माना जाता है । इस अनुमान प्रयोग में हेतु असिद्ध नहीं है कारण घटादिपर्यायरूप जो प्रतियोगी पदार्थ है वह जबतक परिज्ञात नहीं हो जाता है जबतक उसके अभावरूप अकार का तत्त्वतः ज्ञान नहीं हो सकता है। इसलिये यह જ થઈ શકે છે કે જ્યારે તેમાં પરના-ઘટાદિ પર્યાયોના-અભાવને બોધ થાય.
જ્યાં સુધી તેમનામાં તેમના અભાવને બંધ નહીં થાય ત્યાં સુધી આક રનું વાસ્તવિક રૂપે પરિસ્સાન થઈ શકશે નહીં. આ રીતે આકારને યથાર્થ બંધ થવાને માટે ઘટાદિ પર્યાને બંધ થવે તે આવશ્યક છે. આ દૃષ્ટિએ ઘટાદિ પર્યાય પણ અકારની સંબંધી છે એમ કહેવામાં આવે છે.
અહીં પ્રગ આ પ્રકારે છે–જેની અનુપલબ્ધિ થતા જેની અનુપલબ્ધિ થાય છે તે તેનું સંબંધી હોય છે જેમકે રૂપાદિકની અનુપલબ્ધિ (અભાવ) થતા ઘડાની અનુપલબ્ધિ હોય છે; એજ પ્રમાણે ઘટાદિ પર્યાની અનુપલબ્ધિમાં અકારની યથાવસ્થિત રૂપે ઉપલબ્ધિ થતી નથી તે કારણે તેઓ તેની સંબંધિની છે એમ માનવામાં આવે છે આ અનુમાન પ્રગમાં હેતુ અસિદ્ધ નથી કારણ કે ઘટાદિ પર્યાયરૂપ જે પ્રતિયોગી પદાર્થ છે. તે જ્યાં સુધી પરિજ્ઞાત થઈ જતે નથી ત્યાં સુધી તેના અભાવરૂપ અકારનુ તત્તવતઃ જ્ઞાન થઈ શકતું નથી. તે
શ્રી નન્દી સૂત્ર