Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - सम्यक्श्रुतस्य
सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ४९३
बहून् पुरुषान्- कालत्रयवर्ति नः पुनः प्रतीत्य अनाद्यपर्यवसितम् प्रवाहरूपेण प्रवृत्तत्वात् कालवदिति भावः ।
अथवा वह सम्यक दृष्टि जीव जब उसका सर्व प्रथम पाठ करेगा तब वह सम्यकश्रुत कहलावेगा । इस तरह सम्यक्रदृष्टि एक जीव की अपेक्षा उसमें सादिता आती है । जब जीव को समकित होकर छूट जाता है और वह मिथ्यात्वदशा संपन्न बन जाता है तब अथवा सम्यक्त्व की प्राप्ति होने पर भी यदि प्रमाद से या ग्लान अवस्थामें पतित हो जाने के कारण, या मृत्यु की संभावना में आजाने के कारण से वह जीव जब इसे भूल जाता है या केवलज्ञान की उत्पत्ति होने से जब यह नष्ट हो जाता है, तब यह सम्यक्रूश्रुत अंत सहित भी माना गया है । इस अवस्था में उस जीव की अपेक्षा सम्यकुश्रुत का अस्तित्व नहीं रहता है । इस प्रकार एक सम्यग्दृष्टि जीव की अपेक्षा उस श्रुत की उसे प्राप्ति होने के कारण, और उसके द्वारा मिथ्यात्व आदि अवस्था में परित्यक्त होने के कारण सम्यक् श्रुतमें सादि सान्तता होती है । अब सूत्रकार सम्यक्श्रुतमें नाना जीवों की अपेक्षा अनादि अनंतता प्रकट करते हुए कहते हैं- जब सम्यक् श्रुतका विचार नाना पुरुषों की अपेक्षा किया जाता है, तो इसमें अनादि अनंतता ही आती है । वह
દૃષ્ટિ જીવ જ્યારે તેના સર્વાં પ્રથમ પાઠ કરશે. ત્યારે તે સભ્યશ્રુત કહેવાશે. આ રીતે સમ્યકૃષિ એક જીવની અપેક્ષાએ તેમાં સાદિતા આવે છે. જયારે જીવને સમિકત થઇને છૂટી જાય છે, અને તે મિથ્યાત્વ દશાવાળા બની જાય છે ત્યારે, અથવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા છતાં પણ જો પ્રમાદથી કે ગ્લાન અવસ્થામાં પતિત થઈ જવાને કારણે, કે મૃત્યુની સંભાવનામાં આવી જવાને કારણે તે જીવ જ્યારે તેને ભૂલી જાય છે, કે કેવળજ્ઞાન પેઢા થવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે, ત્યારે તે સભ્યશ્રુત અંત સહિત પણ માનવામાં આવ્યું છે. તે અવસ્થામાં તે જીવની અપેક્ષાએ સમ્યક્શ્રુતનું અસ્તિત્વ રહેતું નથી. આ પ્રકારે એક સમ્યષ્ટી જીવની અપેક્ષાએ તે શ્રુતની પ્રાપ્તિ થવાને કારણે અને તેના દ્વારા મિથ્યાત્વ આદિ અવસ્થામાં પરિત્યક્ત થવાને કારણે સમ્યક્ શ્રુતમાં સાદિ સાંતતા હૈાય છે. હવે સૂત્રકાર સમ્યકૂશ્રુતમાં વિવિધ જીવાની અપેક્ષાએ અનાદિ અનંતતા પ્રગટ કરતા કહે છે જ્યારે સભ્યશ્રુતને વિચાર વિવિધ પુરુષાની અપેક્ષાએ કરવામાં આવે છેત્યારે તેમાં અનાદિ અનંતતા જ
શ્રી નન્દી સૂત્ર