________________
૨૦૨
नन्दीसूत्रे परिमाणं संभवति, यतो ज्ञानमिहाविशेषोक्त्या सर्वद्रव्यपर्यायपरिमाणतुल्यताभिधानात् प्रक्रमाद् वा केवलज्ञानं ग्रहीष्यते, तच्च सर्वद्रव्यपर्यायपरिमाणं घटते एव । तथाहि-यावन्तो जगति रूपि द्रव्याणामरूपि द्रव्याणां वा ये गुरुलघुपर्यायास्तान् सर्वानपि भगवान् साक्षात् करतलकलितमुक्ताफलमिव केवलालोकेन प्रतिक्षणमवलोकते । येन स्वभावे नैकं पर्यायं जानाति, ते नैव स्वभावेन पर्यायान्तरं न जानाति तयोः पर्याययोरेकत्वप्रसक्तेः तथाहि-घटपर्यायपरिच्छेदन स्वभावं यद् ज्ञानं, तद् शब्द द्वारा द्विविध अक्षर का सूत्र में ग्रहण हुआ बतलाया है सो यह बात समझमें नहीं आती, कारण अकारादि अक्षरमें सर्वद्रव्य पर्यायप्रमाणता का विरोध आता है । ज्ञानमें यह बात घट सकती हैं, कारण ज्ञान से अन्य मति आदि ज्ञानों का ग्रहण न होकर प्रकरणवश केवलज्ञान का ही जब ग्रहण होगा तो उस अपेक्षा उसमें यह सर्व द्रव्यपर्याय प्रमाणता घटित होनेमें कोई बाधा नहीं आती हैं, कारण-जगतमें रूपिद्रव्यों की तथा अरूपीद्रव्यों की जितनी भी गुरुलघुपर्यायें एवं अगुरुलघुपर्यायें हैं उन सब को केवलज्ञानी भगवान् साक्षात् करतल में रखे हुए मोती के समान केवलज्ञानरूप आलोक से प्रतिक्षण जानते और देखते हैं। अब इस केवलज्ञानरूप आलोक में सर्वद्रव्य पर्याय प्रमाणता इस प्रकार घट जाती है कि प्रभु जब जिस स्वभाव से एक पर्याय को-जानते हैं उसी स्वभाव से दूसरी पर्याय को नहीं जानते हैं, किन्तु उस समय દ્વારા દ્વિવિધ અક્ષરનું સૂત્રમાં ગ્રહણ થયેલ દર્શાવ્યું છે. એ વાત સમજવામાં આવતી નથી, કારણ કે અકાર આદિ અક્ષરમાં સર્વદ્રવ્ય પ્રર્યાય પ્રમાણુતાને વિરોધ નડે છે. જ્ઞાનમાં એ વાત બંધબેસતી થતી નથી કારણ કે જ્ઞાનથી અન્ય મતિ આદિ જ્ઞાનેનું ગ્રહણ ન થતા પ્રકરણવશ કેવળજ્ઞાનનું જ જે ગ્રહણ થશે તે તે અપેક્ષાએ આ સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા ઘટાવવામાં કઈ મુશ્કેલી નડતી નથી, કારણ કે જગતમાં રૂપીદ્રવ્યની તથા અરૂપીદ્રવ્યોની જેટલી ગુરુલઘુ પર્યાય અને અગુરુલઘુ પર્યાય છે તે બધીને કેવળજ્ઞાની ભગવાન પ્રત્યક્ષ હથેળીમાં રાખેલ મેતી સમાન કેવળજ્ઞાનરૂપ આલોકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલાકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલોકમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણતા આ પ્રકારે ઘટિત થાય છે કે પ્રભુ જ્યારે જે સ્વભાવથી એક પર્યાયને જાણે છે એજ સ્વભાવથી બીજી પર્યાયને જાણતા નથી, પણ ત્યારે તેને જાણવામાં ભિન
શ્રી નન્દી સૂત્ર