________________
नन्दी सूत्रे
तत् - सम्यक् श्रुतं समासतः - संक्षेपतः, चतुर्विधं प्रज्ञप्तम्, तद् यथा- द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च ।
तत्र द्रव्यतः खलु सम्यक् श्रुतम् एकं पुरुषं प्रतीत्य, सादि सपर्यवसितम् । तथा हि- सम्यक्त्व प्राप्तौ तत्प्रथमपाठतो वा सादि, पुनर्मिथ्यात्वमाप्तौ सम्यक्त्वे वा सति प्रमादवशात् ग्लानत्वाद्वा परलोकगमनसंभवाद् वा विस्मृतिमुपागते सति तथा - केवलज्ञानोत्पत्त्या सर्वथा विनष्टे च सति सपर्यवसितं - सपर्यवसानं सान्तं भवति । सादि और सांतता आती है। तथा जब इसका द्रव्यार्थिकनय की अपेक्षा विचार किया जाता है तो द्रव्य अनादि अनंत होता है । द्रव्यर्थिकनय प्रधानतया द्रव्य को ही विषय करता है । इस अपेक्षा सम्यक् श्रुत अनादि और अपर्यवसित - अन्तरहित माना जाता है । द्रव्य का मौलिक स्वरूप ही अनंत अनंतरूप है ।
यह सम्यकश्रुत संक्षेप से चार प्रकार का वर्णित किया गया है ? उसके चार प्रकार ये हैं- एक प्रकार द्रव्य की अपेक्षा, दूसरा प्रकार क्षेत्र की अपेक्षा, तीसरा प्रकार काल की अपेक्षा, एवं चौथा प्रकार भाव की अपेक्षा ।
द्रव्य की अपेक्षा जो प्रथम प्रकार है उसका तात्पर्य यह है, कि जब एक पुरुष की अपेक्षा सम्यक् श्रुत का विचार किया जाता है, तो उसमें उसकी अपेक्षा सादि सांतता ही आती है. कारण जब यह सम्यक्त्व प्राप्त पुरुष को होगा, तब ही उसके द्वारा गृहीत उस श्रुत में सम्यकूपना आजावेगा, આવે તે તેમાં સાદિ અને સાંતતા આવે છે. તથા જો તેના દ્રવ્યાકિનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દ્રવ્ય અનાદિ અનંત હાય છે. દ્રવ્યાકિ નય મુખ્યત્વે દ્રવ્યને જ વિષય કરે છે. આ અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિ અને અપ વસિત-અન્તરહિત મનાય છે. દ્રવ્યનું મૌલિક સ્વરૂપ જ અનંત અનંતરૂપ છે.
४९२
આ સભ્યશ્રુત સક્ષિપ્તમાં ચાર પ્રકારનું વર્ણવેલું છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે—એક પ્રકાર દ્રવ્યની અપેક્ષાએ, બીજો પ્રકાર ક્ષેત્રની અપેક્ષાએ, ત્રીજે પ્રકાર કાળની અપેક્ષાએ, અને ચેાથેા પ્રકાર ભાવની અપેક્ષાએ.
દ્રવ્યની અપેક્ષાએ જે પહેલેા પ્રકાર છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે એક પુરુષની અપેક્ષાએ સભ્યશ્રુતના વિચાર કરાય છે ત્યારે તેમાં તેની અપે ક્ષાએ સાદિ સાંતતા જ આવે છે, કારણ કે જ્યારે તે સમ્યક્ત્વ પુરુષને પ્રાપ્ત થશે ત્યારે જ તેના દ્વારા ગૃહિત તે શ્રુતમાં સમ્યક્પણું આવશે, અથવા सभ्य
શ્રી નન્દી સૂત્ર