Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૦૬
नन्दी सूत्रे
अयं भावः- सम्यग्दृष्टेः प्रशमादिगुणगणोपेतस्य सम्यक् श्रुतं भवति, यथावस्थितार्थ - तया तस्य सम्यक् परिणमनात् । मिथ्यादृष्टेस्तु मिथ्याश्रुतं भवति, विपरीतार्थतया तस्य परिणमनात् । तदेतत् सम्यक् श्रुतम् ।
अथ ‘ भगवंतेहिं० ’` इत्यादि विशेषणानां सार्थक्यमुच्यते - अर्हद्भिरित्युक्त्यैव भगवद्रूपार्थस्य बोधः संभवति, पुनः ' भगवद्भि 'रिति विशेषणोपादानं किमर्थमिति जीवों में प्रशम आदि गुण मौजूद हों वे यद्यपि सम्पूर्ण दशपूर्वके पाठी न भी हों तो भी उनका जितना भी श्रुत है वह सम्यकू श्रुत है तथा जिन जीवों में मिथ्यात्व भरा हुआ है ऐसे जो मिथ्यादृष्टि जीव हैं उनका जितना भी श्रुत है वह सब मिथ्याश्रुत है । सम्यकूदृष्टि जीव के श्रुत को सम्यक् श्रुत कहने का कारण यह है कि वह पदार्थ के स्वरूप को यथार्थरूप से जानता है । तथा मिथ्यादृष्टि जीव पदार्थ के स्वरूप को मिथ्यात्व के प्रभाव से यथार्थरूप से नहीं जानता, अतः किञ्चित् न्यून दशपूर्व के पाठी दो जीवों में एक का श्रुत सम्यक् श्रुत, तथा दूसरे का श्रुत मिथ्याश्रुत कहा गया है । इसीलिये किञ्चित् न्यून दशपूर्वपाठी जीवों में सम्यक् श्रुत की भजन । बतलाई गई है । इस तरह यहां तक सम्यकश्रुत का वर्णन हुआ ॥
अब टीकाकार सूत्र में रहे हुए " भगवंतेहि० " आदि विशेषणपदों की सार्थकता प्रकट करते हैं
તેનું તાત્પ એ છે કે જે સમ્યગ્દષ્ટિ જીવામાં પ્રશમ આદિ ગુણુ મેાજૂદ હેય તેઓ કદાચ સંપૂર્ણ દેશપૂર્વના પાઠી ન હોય તેા પણ તેમનુ જેટલું પણ શ્રુત છે તે બધું સભ્યશ્રુત છે. તથા જે જીવામાં મિથ્યાત્વ ભરેલ છે એવા જે મિથ્યાદૃષ્ટિ જીવ છેતેમનુ જેટલું પણ શ્રુત છે તે મધુ મિથ્યાશ્રુત છે. સભ્યદૃષ્ટિ જીવના શ્રુતને સમ્યકૃત કહેવાનું કારણ એ છે કે તે પદાર્થનાં સ્વરૂપને યથાર્થ રૂપે જાણે છે. તથા મિથ્યાર્દષ્ટિ જીવ પદાર્થનાં સ્વરૂપને મિથ્યાત્વના પ્રભાવે યથાર્થરૂપે જાણતા નથી, તેથી દશપૂ કરતાં ઘેાડા ન્યૂનનાં પાઠી એ જીવામાં એકનું શ્રુત સભ્યશ્રુત, તથા ખીજાનું શ્રુત મિથ્યાશ્રુત કહ્યું છે. તેથી દશપૂર્વ કરતાં કંઈક ન્યૂનના પાડી જીવામાં સમ્યક્શ્ર્વતની ભજના દર્શાવવામાં આવી છે. આ રીતે અહીં સુધી સભ્યશ્રુતનું વર્ણન થયું. હવે સૂત્રકાર સૂત્રમાં આવેલ " भगवतेहिं " यहि પ્રગટ કરે છે.
विशेषणुय होनी सार्थता
શ્રી નન્દી સૂત્ર