Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६४
नन्दीसूने ___ यस्य तु ईहाऽपोहो मार्गणा गवेषणा चिन्ता विमर्शश्च नास्ति स खलु असंज्ञीति लभ्यते । स चाल्पमनोलब्धित्वात् संमूछिमपञ्चेन्द्रियोऽस्फुटमर्थ जानाति । ततोऽप्यस्फुटं चतुरिन्द्रियो जानाति । ततोऽप्यस्फुटतरं त्रीन्द्रियः। ततोऽप्यस्फुटतम द्वीन्द्रियः। ततोऽप्यस्फुटतममेकेन्द्रियो जानाति, तस्य हि द्रव्यमनो नास्ति, कि तु अल्पतरमव्यक्तं भावमनो विद्यते, यद्वशादाहारादिसंज्ञा अव्यक्तरूपाः प्रादुर्भवन्ति । स एष कालिक्युपदेशेन संज्ञी वर्णितः । असंड्यपि वर्णितः ॥
जिस जीव के ईहा, अपोह, मार्गणा, गवेषणा चिन्ता तथा विमर्श, ये नहीं होते हैं वे असंगी हैं, ऐसा जानना चाहिये । ऐसा जीव अल्पमनोलब्धिवाला होता है, और वह संमूछिम पंचेन्द्रिय यहां ग्रहण किया गया है । यह पदार्थ को स्फुटरूप से नहीं जानता है, किन्तु अस्फुटरूप से जानता है। इसकी अपेक्षा चतुरिन्द्रियवाला जीव पदार्थ को अस्फुटरूप से जानता है, तथा चतुरिन्द्रियवाले जीव की अपेक्षा तीन इन्द्रिय वाला जीव पदार्थ को और अधिक अस्फुटरूप से, तथा तीन इन्द्रियवाले जीव की अपेक्षा दो इन्द्रिय वाला जीव पदार्थ को और अधिक अस्फुटरूप से, एवं दो इन्द्रिय वाले जीव की अपेक्षा एकेन्द्रिय जीव पदार्थ को और अधिक अस्फुटरूप से जानता है । इस असंज्ञी जीव के द्रव्य मन नहीं होता है, किन्तु अत्यल्प अव्यक्त भाव मन होता है, इसीसे आहार आदि संज्ञाएँ अव्यक्तरूप में इसके हुआ करती हैं। इस तरह यह कालिकीउपदेश के संबंध से संज्ञी का और तद्विपरीत असंज्ञी का यहां तक कथन-वर्णन हुआ।
જે જીવને ઈહા, અપહ, માગણ, ગવેષણા, ચિન્તા તથા વિમર્શ હતાં નથી તે અસંસી છે, એમ સમજવું. એ જીવ અ૬૫મને લબ્ધિવાળા હોય છે, અને તે સંમૂચ્છિમ પંચેન્દ્રિય અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. એ પદાર્થને સ્કુટરૂપે જાણતા નથી પણ અસ્કુટરરૂપે જાણે છે, તેના કરતાં ચતુરિન્દ્રિય જીવ પદાર્થને અસ્કુટરૂપે જાણે છે તથા ચતુરિન્દ્રયવાળા જીવ કરતાં ત્રણ ઈન્દ્રિય વાળો જીવ પદાર્થને તેનાથી પણ વધારે અસ્કુટરૂપે તથા ત્રણ ઈદ્રિયવાળા કરતાં બે ઈન્દ્રિયવાળે જીવ પદાર્થને વધારે અસ્કુટરૂપે અને બે ઈન્દ્રિયવાળા જીવ કરતા એકેન્દ્રિયજીવ પદાર્થને તેના કરતાં પણ વધારે અસ્કુટરૂપે જાણે છે, આ અસંજ્ઞી જીવને દ્રવ્યમાન હોતું નથી, પણ અ૫ અલ્પ અવ્યક્ત ભાવમન હોય છે, તેથી તેમને આહાર આદિ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે થયા કરે છે. આ રીતે આ કાલિકી–ઉપદેશના સંબંધથી સોનું અને તેનાથી વિપરીત અસં. शीनु वर्णन मही सुधी थयु
શ્રી નન્દી સૂત્ર