Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-कालिक्युपदेशेन संशिश्रुतम्.
४६१
यथा लोके बहुद्रव्य एव धनवानित्युच्यते, प्रशस्तरूप एव रूपवानिति व्यपदिश्यते, तथाऽत्रापि महत्या शोभनया च संज्ञया ज्ञानावरणी कर्मक्षयोपशमजन्यमनोज्ञानरूपया संज्ञी व्यपदिश्यते । संज्ञानं - संज्ञा, मनोज्ञानमिति तदर्थः । मनोज्ञानरूपा संज्ञा महती शोभना चास्तीति सैव गृह्यते, न त्वन्या । ततश्च मनोज्ञानरूपा संज्ञा येषामस्तित एव संज्ञिन इति बोध्यम् ।
अथ कोऽसौ कालिक्युपदेशेन संज्ञी ? - ति शिष्य प्रश्नः । दीर्घकालिकी संज्ञा कालिकीत्युच्यते, तस्या उपदेशः = कथनं तेन संज्ञी कीदृशो भवती ?ति भावः । से सब जीवों में पाई जानेवाली इन आहार आदि संज्ञाओं के संबंध से कोई भी जीव संज्ञी नहीं बतलाया गया है, अतः जिस प्रकार बहुत द्रव्य के सद्भाव में प्राणी धनशाली माना जाता है, तथा प्रशस्तरूप के होने पर रूपसंपन्न गिना जाता है उसी प्रकार यहां भी महती - विशिष्ट एवं शोभन - सुन्दरसंज्ञा से अर्थात् ज्ञानवरणीय कर्मके क्षयोपशमजन्य जो मनोज्ञानरूप संज्ञा है उससे जो जीव युक्त होता है वह संज्ञी कहा गया है । यह मनोज्ञानरूप संज्ञा महती एवं शोभनीय है, इसलिये यह संज्ञा जिन जीवों के पाई जाती है वे ही शास्त्रकारों की दृष्टि में संज्ञीरूप से व्यपदिष्ट हुए हैं, अन्य संज्ञाओं के संबंध से नहीं ।
शिष्य संशिश्रुत के भेद पूछता है - हे भदन्त ! कालिक्युपदेश के संबंध से संज्ञी जीव का क्या स्वरूप है ? शिष्य के इस प्रश्न का तात्पर्य यह है कि दीर्घकालिकी संज्ञा का नाम कालिकी है, इस कालिकी के कथन से जो संज्ञी जीव कहें गये हैं उनका क्या स्वरूप है - वे कैसे होते हैं ? |
રૂપાળુ કહેવાતું નથી, એજ પ્રકારે સામાન્યરૂપવાળી-સમાનરૂપે સઘળા જીવામાં દેખાતી એ આહાર આદિ સનામેના સંબંધથી કોઈ પણ જીવને સી બતાવ્યો નથી, તેથી જેમ વધારે દ્રવ્યના સદ્ભાવથી પ્રાણી ધનવાન મનાય છે, તથા પ્રશસ્તરૂપ હેાવાથી રૂપાળા ગણાય છે એજ પ્રકારે અહીં પણ મહતીવિશિષ્ટ અને શાલન-સુંદર સંજ્ઞાથી એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમ જન્ય જે મનજ્ઞાનરૂપ સંજ્ઞા છે તેના વડે જે જીવ યુક્ત હોય છે તેને સ’ગી કહેલ છે. આ મનેાજ્ઞાનરૂપ સોંજ્ઞા મહતી અને શેાભનીય છે, તેથી તે સંજ્ઞા જે જીવામાં જોવા મળે છે તે જીવા જ શાસ્ત્રકારની દૃષ્ટિએ સજ્ઞી રૂપે પ્રરૂપીત થયાં છે, બીજી સસામેના સંબંધથી નહીં.
શિષ્ય સન્નિવ્રુતના ભેદ પૂછે છે-હે ભદન્ત ! કાલિકી ઉપદેશના સંબંધથી સંગી જીવનું શું સ્વરૂપ છે ? શિષ્યના આ પ્રશ્નનું તાત્પ એ છે કે—દીકાલિની સંજ્ઞાનુ નામ કાલિકી છે, એ કાલિકીના કથનથી જે સત્તી જીવ કહેવાયા છે તેમનુ શુ સ્વરૂપ છે-તે કેવાં હાય છે?
શ્રી નન્દી સૂત્ર