Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
% 3D
४५२
नन्दीसूत्रे नन्विदं लब्ध्यक्षरं संझिनामेव पुरुषादीनां सम्भवति, नत्वसंज्ञिनामेकेन्द्रियादीनाम् , तेषामकारादिवर्णानामवगमे उच्चारणे वा लब्ध्यसम्भवात् । नहि तेषां परोपदेशश्रवणं सम्भवति, येनाऽकारादिवर्णानामवगमादिर्भवेत् । अथ च-एकेन्द्रियादीनामपि भावश्रुतरूपं लब्ध्यक्षरमिष्यते । तथाहि-पृथिव्यादीनामपि भावश्रुतं वर्णितम्तथा चोक्तम्-'दव्वसुयाभावंमि वि, भावसुयं पत्थिवाईणं' इति ।
छाया-'द्रव्यश्रुताभावेऽपि भावश्रुतं पार्थिवादीनाम् ' इति । त्तक जो शब्द और अर्थकी पालोचनाके अनुसार ज्ञान उत्पन्न होता है यही भावत है। जैसे शंखका शब्द जब कानमें पड़ता है तब श्रोता को ऐसा जो विचार होता है कि 'यह अन्यका शब्द नहीं है यह तो शंखका शब्द है' इसीका नाम भावश्रुत है। __ शंका-लधध्यक्षररूप भाव श्रुतका जो ऐसा आप स्वरूप प्रकट कर रहे हैं वह तो संज्ञी पंचेन्द्रिय प्राणीके ही घटित हो सकता है, असंज्ञी एकेन्द्रियादिकों के नहीं. क्यों कि उनमें ऐसी लब्धि नहीं है, कि जिससे वे अकार आदि अक्षरोंका अवगम, अथवा उच्चारण कर सकें। अकार आदि अक्षरोंका जो अवगम आदि होता है, वह परके उपदेश श्रवणपूर्वक होता है । उनमें कर्ण इन्द्रिय और मनका अभाव होनेसे परोपदेश श्रवणता आती नहीं है, परन्तु लब्ध्यक्षररूप यह भावश्रुत तो एकेन्द्रिय आदि प्राणियों में भी शास्त्रकारोंने बतलाया है । जैसे कहा हैપછી, ઈન્દ્રિય અને મન નિમિત્તક જે શબ્દ અને અર્થની પર્યાલચના અનુસાર જ્ઞાન ઉત્પન્ન થાય છે એજ ભાવકૃત છે. જેમકે શંખને શબ્દ જ્યારે કાને પડે છે, ત્યારે શ્રોતાને એ જે વિચાર થાય છે કે “ આ બીજાને શબ્દ નથી, આ તે શંખને શબ્દ છે” એનું નામ ભાવશ્રત છે.
શંકા–લધ્યક્ષરરૂપ ભાવતનું આપ જે સ્વરૂપે પ્રગટ કરે છે, તે તે સંજ્ઞીપંચેન્દ્રિય પ્રાણીમાં જ ઘટાવી શકાય છે, અસંજ્ઞી એકેન્દ્રિયાદિકામાં નહીં, કારણ કે તેમનામાં એવી લબ્ધિ નથી કે જેથી તેઓ અકાર આદિ અક્ષરને અવગમ અથવા ઉચ્ચારણ કરી શકે. અકાર આદિ અક્ષરોનું જે અવગમ આદી થાય છે તે પરના ઉપદેશ શ્રવણ પૂવક થાય છે. તેમનામાં કેન્દ્રિય અને મનને અભાવ હેવાથી પોપદેશ શ્રવણતા આવતી નથી. પણ લધ્યક્ષરરૂપ આ ભાવશ્રત તે એકેન્દ્રિય આદિ પ્રાણિઓમાં પણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જેમકે કહ્યું છે કે
શ્રી નન્દી સૂત્ર