________________
ज्ञानचन्द्रिका टीका- लब्ध्यक्षर निरूपणम्.
४५३
भावश्रुतं च शब्दार्थ पर्यालोचनानुसारि विज्ञानम् । शब्दार्थ पर्यालोचनं चाक्षरं विना न सम्भवतीति चेत् ,
सत्यमेतत् - किंतु यद्यपि तेषामेकेन्द्रियादीनां परोपदेशश्रवणाऽसम्भवस्तथापि तेषां तथाविधक्षयोपशमभावतः काचिदव्यक्ताऽक्षरलब्धिर्भवति यद्वशादक्षरानुषक्तं श्रुतज्ञानमुपजायते । इत्थं चैतदङ्गीकर्तव्यम्, तथाहि - तेषामप्याहाराद्यभिलाष उपजायते, अभिलाषश्च प्रार्थना, सा च ' यदीदमहं प्राप्नोमि ततो भव्यं भवती' - त्याद्यक्षरानुगतैव ।
I
" दव्वसुयाभावमि वि, भावसुयं पत्थिवाईणं " इति द्रव्यश्रुतके अभाव में भी पृथिव्यादि एकेन्द्रियादिक जीवोंमें भावश्रत होता है, परन्तु जब भावश्रुतका अर्थ " शब्द और अर्थका पर्यालोचन करना भावत है " ऐसा किया जाता है, तब उनमें भावश्रुतका सद्भाव कैसे सिद्ध हो सकता है ? क्यों कि शब्द और अर्थका पर्यालोचनरूप भावश्रुत अक्षरके विना संभवित नहीं होता है ।
"
उत्तर - शङ्का ठीक है । परन्तु जब इसका विचार किया जाता है तो यह बात समझमें आ ही जाती है। हां यह उचित है कि उन एकेन्द्रियादिक जीवों में परोपदेश श्रवण की संभवता नहीं है, परन्तु फिर भी उनमें इस प्रकार का क्षयोपशम अवश्य है कि जिससे उनमें अव्यक्त अक्षरलब्धि होती है, और इसीसे अक्षरानुसंबद्ध श्रुतज्ञान उनके होता है। यह बात इस तरह से उनमें जानी जाती है कि आहार, भय, मैथुन और qoagama'fa fa, maga' qfàaıza'” yla. gel
66
{"
વમાં પણ પૃથિવ્યાદિ~એકેન્દ્રિયાદિક જીવમાં ભાવદ્યુત થાય છે, પણ જો ભાવશ્રુતના અ શબ્દ અને અર્થનું પર્યાલાચન કરવુ તે ભાવશ્રુત છે” એ પ્રમાણે કરાય તે તેમનામાં ભાવશ્રુતના સદ્ભાવ કેવી રીતે સિદ્ધ થઈ શકે છે, કારણ કે શબ્દ અને અના પર્યાલાચનરૂપ ભાવશ્રુત અક્ષરના વના સંભિવત होतुं नथी.
"
ઉત્તર--શકા બરાબર છે, પણ જો તેના પર વિચાર કરવામાં આવે તે એ વાત સમજવામાં આવી જ જાય છે. હા, એ ઉચિત છે કે એ એકેન્દ્રિયાકિ જીવામાં પરાપદેશ શ્રવણની સ’ભવિતતા નથી, છતાં પણ તેમનામાં એ પ્રકારના યેાપશમ અવશ્ય છે, કે જેથી તેમનામાં અવ્યક્ત અક્ષરલબ્ધિ હોય છે, અને તેથી જ અક્ષરાનુષકત શ્રુતજ્ઞાન તેમને થાય છે. એ વાત આ રીતે તેમનામાં જાણી શકાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, એ ચાર પ્રકારની જે
શ્રી નન્દી સૂત્ર