Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे इन्यर्थः । खेलितादिकम्-खेलितमादिर्यस्य तत् खेलितादिकम् , खेलितम्-श्लेष्मितंश्लेष्मशब्दः, आदिशब्देन चीत्कारदिकम् , एतत्सर्वम् अनक्षरम्-अनक्षरश्रुतं बोध्यम्। __ इहोच्छ्वसितादिकं द्रव्यश्रुतं द्रष्टव्यम् , ध्वनिमात्रत्वात् भावश्रुतजनकत्वात् भावश्रुतकार्यत्वाच्च । तथा हि-यदाऽन्यं कंचित् पुरुषं प्रति कमप्यर्थ बोधयितुमभिसन्धिपूर्वकं सविशेषतरमुच्छ्वसितादिकं क्रियते, तदा तदुच्छ्वसितादिकं प्रयोक्तुर्भावश्रुतस्य फलम् , श्रोतुश्च भावश्रुतस्य कारणं भवति । तस्माद् द्रव्यश्रुतमित्युच्यते ।
नन्वेवं तर्हि करादिचेष्टाया अपि द्रव्यश्रुतत्वप्रसङ्गः, साऽपि हि बुद्धिपूर्विका क्रियते, सा च कर्तुर्भावश्रुतस्य फलं, द्रष्टुश्च भावश्रुतस्य कारणम् ? इति चेन्न, का नाम निःसिद्धित है । तथा अधोवायु के निःसरण होते समय जो शब्द होता है उसका नाम अनुसार-अनुसरण है । ये सब अनक्षरात्मक श्रुत हैं । ये उच्छ्वसित आदि सब ध्वनिमात्र होने से भावश्रुत के जनक होनेसे एवं भावश्रुतके कार्य होनेसे द्रव्यश्रुत माने गये हैं। तात्पर्य इसका यह है कि-जब कोई प्रयोक्ता किसी विशेष बातको समझानेके लिये इच्छापूर्वक किसीके प्रति इन उच्छ्वसित आदिका प्रयोग करता है, तब ये उच्छ्वसित आदि उस प्रयोक्ता के भावश्रुत का फलरूप होते हैं, और श्रोता के ये ज्ञान के-भावश्रुत के-जनक होते हैं, इसलिये इन्हें द्रव्यश्रुतरूप बतलाया गया है।
शंका-इस तरह यदि उच्छ्वसित आदि को आप द्रव्यश्रुतरूप मानते हैं, तो फिर हस्तादि की चेष्टा को भी द्रव्यश्रुतरूप मानना चाहिये. कारण यह भी प्रयोक्ता के द्वारा बुद्धिपूर्वक ही की जाती है, तथा चेष्टा જન્ય શબ્દનું નામ નિસિધિત છે. તથા અધેવાયુનું નિઃસરણ થતી વખતે જે શબ્દ થાય છે તેનું નામ અનુસાર–અનુસરણ છે. એ બધા અનક્ષરાત્મક શ્રત છે એ ઉછુવાસિત આદિ બધા ધ્વનિમાત્ર હોવાથી ભાવકૃતના જનક હોવાથી અને ભાવકૃતના કાર્યું હોવાથી દ્રવ્યકૃતરૂપ માનવામાં આવ્યાં છે તેનું તાત્પર્ય એ છે કે-જયારે કોઈ પ્રયોકતા કેઈ વિશેષ વાતને સમજાવાવવાને માટે ઈચ્છાપૂર્વક કેઈન તરફ એ ઉઠ્ઠસિત આદિને પ્રવેગ કરે છે, ત્યારે એ ઉચ્છવસિત આદિ તે પ્રકતાના ભાવથુતના ફળરૂપ હોય છે, અને શ્રોતાના એ જ્ઞાનનું-ભાવશ્રુતનું જનક હોય છે, તે કારણે તેમને દ્રવ્યહ્યુતરૂપ બતાવ્યું છે.
શંકા–આ રીતે જે આપ ઉછવસિત આદિને દ્રવ્યકૃતરૂપ માને છે તે પછી હસ્તાદિની ચેષ્ટાને પણ દ્રવ્યશ્રતરૂપ માનવી જોઈએ, કારણ કે એ પણ પ્રકતા દ્વારા બુદ્ધિપૂર્વક જ કરાય છે, તથા એ ચેષ્ટાથી પ્રકતાના હાર્દિકે
શ્રી નન્દી સૂત્ર