Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-ध्यानाक्षरनिरूपणम्.
४४७ मोदकशब्दे उच्चारिते मोदकविषय एव प्रत्ययो भवति । मोदकरूपार्थाद्भिन्नत्वे ऽसम्बद्धत्वे च सति, तत्र नियमेन मोदकरूपार्थस्य प्रत्ययो न स्यात् । सम्बन्धाभावतो नियामकाभावेनान्यत्रापि मोदकार्थ प्रत्ययस्य प्रसङ्ग आपद्येत । तस्माद् ज्ञायते -अर्थादभिन्नः शब्द इति । अर्थेन सह वाच्यवाचकभावसम्बन्धः शब्दस्येति । साथ खाना पीना सम्बद्ध रहता है वह उससे अभिन्न माना जाता है। जब उच्चारण कर्तामोदक आदि शब्दों का उच्चारण करता है तो सुनने वाले को संकेत के वशसे मोदकरूप अर्थ का ही बोध होता है अन्य अर्थ का नहीं । यदि मोदकरूप अर्थ से मोदक (लड्डू)शब्द सर्वथा भिन्न तथा असंबद्ध माना जावे तो मोदक शब्द से मोदकरूप अर्थ की नियमतः प्रतीति नहीं हो सकती है । जब मोदकरूप अर्थ के साथ मोदक शब्द सम्बद्ध ही नहीं होगा तो फिर संबंध के अभाव से मोदक शब्द द्वारा अन्य पदार्थ का भी बोध होने लगेगा। इस तरह नियामक के अभाव में शब्द स्वाभिधेय का प्रत्यायक-बोधक नहीं हो सकने के कारण हरएक पदार्थ का प्रत्यायक-बोधक हो जावेगा तब विवक्षित अर्थ की प्रतीति उससे कैसे हो सकेगी। परन्तु व्यवहार में ऐसा नहीं होता है । विवक्षित शब्द से विव. क्षित अर्थ की प्रतीति होती है, अतः यह मानना चाहिये कि शब्द से अर्थ कथंचित् अभिन्न भी है। इस अभिन्नता में ही शब्द और अर्थ का वाच्य वाचक संबंध सिद्ध होता है। शब्द और अर्थ का यह सम्बन्ध ही इन दोनों की अभिन्नता का कथंचित् प्रख्यायक-बोधक माना गया है। પીવાનો સંબંધ હોય છે, તે તેનાથી અભિન્ન મનાય છે. જ્યારે બેલનાર મોદક આદિ શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યારે સાંભળનારને સંકેતને કારણે મોદકરૂપ અર્થને જ બંધ થાય છે, બીજા અર્થને નહીં. જે મેદકરૂપ અર્થથી મેદક શબ્દ તદ્દન ભિન્ન તથા અસંબદ્ધ માનવામાં આવે તે મેદક શબ્દથી માદકરૂપ અર્થની નિયમતા પ્રતીતિ થઈ શકતી નથી. જે મોદકરૂપ અર્થ સાથે મોદક શબ્દ સંબદ્ધ જ ન હોય તે પછી સંબંધને અભાવે મોદક શબ્દ દ્વારા બીજા પદાર્થને પણ બંધ થવા લાગશે. આ રીતે નિયામકને અભાવે શબ્દ સ્વાભિ ધેયનું પ્રત્યા યક-બેધક નહીં થઈ શકવાને કારણે દરેક પદાર્થનું બેધક થઈ જશે ત્યારે તેનાથી વિવક્ષિત અર્થની પ્રતીતિ કેવી રીતે થઈ શકશે? પણ વ્યવહારમાં એવું થતું નથી. વિવક્ષિત શબ્દથી વિવક્ષિત અર્થની પ્રતીતિ થાય છે, તેથી એ માનવું જોઈએ કે શબ્દથી અર્થ કયારેક અભિન્ન પણ હોય છે. આ અભિન્નતામાં જ શબ્દ અને અર્થને વાચ્યવાચક સંબંધ સિદ્ધ થાય છે. શબ્દ અને અને આ સંબંધ જ એ બન્નેની અભિન્નતાને ક્યારેક બેધક મનાય છે.
શ્રી નન્દી સૂત્ર