Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४६
नन्दीसूत्रे तथा-व्यञ्जनाक्षरं स्वाभिधेयाद् भिन्नमभिनं च। तत्र तादात्म्याभावाद् भिन्नम् । तथाहि-क्षुरशब्दोच्चारणे, अग्निशब्दोच्चारणे मोदकशब्दोच्चारणे च यथाक्रमं वदतो मुखस्य, शृण्वतः श्रवणस्य न छेदो, नापि दाहो, नापि पूरणं भवति, अतो ज्ञायतेस्वाभिधेयाद्भिन्नः शब्दः । अन्यथा-तादात्म्यसद्भावे क्षुरादयोऽपि तत्र सन्तीति मुखस्य श्रवणस्य च छेदादिप्रसङ्गः।
अभिन्नत्वं सम्बद्धत्वम् । यः खलु सम्बद्धः स लोकेऽप्यभिन्न इत्युच्यते । यथा-यस्य येन सहाशनपानं सम्बद्धं, स तदभिन्न इच्युच्यते 'अयमस्माकमभिन्नः' ___ व्यंजनाक्षर अपने अभिधेय से कथंचित् भिन्न भी है और कथंचित् अभिन्न भी है। भिन्न इसलिये है कि शब्द और उसके अर्थ का तादात्म्य संबंध नहीं है। यदि तादात्म्य संबंध होता तो क्षुर शब्द के उच्चारण करने पर मुख कट जाना चाहिये, और सुनने वाले के कान भी कट जाना चाहिये । इसी तरह अग्नि शब्द के उच्चारण करने पर उच्चारण कर्ता के मुख में दाह, और सुनने वाले के कानों में जलन पैदा हो जानी चाहिये. मोदक शब्द के बोलने पर मुख का भरना और सुनने वाले के कानों का भरना हो जाना चाहिये, परन्तु ऐसा होता नहीं है, अतः मालूम होता है कि शब्दका और उसके अर्थका तादात्म्य संबंध नहीं है, किन्तु शब्द और उसके अर्थ में परस्पर भिन्नता है।
अभिन्न का तात्पर्य है अपने अर्थ को बतलाना-बोध कराना । अपने अर्थ के साथ शब्द का सम्बद्ध होना । लोक में भी जिसका जिसके
વ્યંજનાક્ષર પિતાને વચ્ચેથી કંઈક ભિન્ન પણ છે અને કંઈક અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે છે કે શબ્દ અને તેના અર્થને તાદૃશ્ય સંબંધ નથી. જે તાદશ્ય સંબંધ હેત તે ભુર શબ્દનું ઉચ્ચારણ કરતાં જ મેટું કપાઈ જવું જોઈએ અને સાંભળનારના કાન પણ ફાટી જવા જોઈએ. એજ રીતે અગ્નિ શબ્દ બોલતા જ બેલનારનાં મુખમાં. બળતરા અને શ્રોતાના કાનમાં પણ દાહ પેદા થવા જોઈએ. લાડુ” શબ્દ બોલતા જ બોલનારનું મેટું ભરાઈ જવું જોઈએ, અને શ્રોતાના કાન ભરાઈ જવા જોઈએ, પણ એવું થતું નથી, તેથી એમ લાગે છે કે શબ્દને અને તેના અર્થને તાદૃશ્ય સંબંધ નથી, પણ શબ્દ અને તેના અર્થમાં અન્ય ભિન્નતા છે.
અભિનું તાત્પર્ય છે પિતાના અર્થને દર્શાવ-બંધ કરાવ-પોતાના અર્થની સાથે શબ્દને સંબંધ છે. લેકમાં પણ જેને જેની સાથે ખાવા
શ્રી નન્દી સૂત્ર