Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे क्षपकत्वात् । तपतीति तपना सूर्यः-इत्यादि । अयथार्थनियतं यथा-इन्द्रं न गोपायतिन पालयति, तथापीन्द्र-गोपकः कीटविशेषः । न पलमश्नाति-न मांसं भक्षति तथापि पलाशः इत्यादि । ___ अथवा-तद् व्यञ्जनाक्षरं द्विविधम्-एकपर्यायम् , अनेकपर्यायं च । एकः पर्यायोऽभिधेयो यस्य तदेकपर्यायम् । यथा - अलोकः, स्थण्डिलम्-इत्यादि । अलोकशब्देन हि अलोकाकाशलक्षण एक एव पर्यायोऽभिधीयते । स्थण्डिलशब्देन च स्थण्डिलरूप एक एव पर्यायः। अनेके पर्याया अभिधेया यस्य तदनेक. पर्यायम् । यथा-लोक इति । जगत् , भुवनम् , संसारः, इत्यनेके पर्याया लोकशब्दस्य सन्ति । जानना चाहिये । अयथार्थनियत वह है जो सार्थक नामवाला नहीं हैजैसे-इन्द्रगोपक शब्द । इन्द्रगोपक कीटविशेष का नाम है। यह शब्द अपने अर्थ से संपन्न नहीं है, कारण वह इन्द्र की रक्षा थोड़े ही करता है । केवल इसका नाम ही नाम है । ऐसे अर्थशून्य शब्द अयथार्थनियत माने गये हैं। इसी तरह पलाश आदि शब्द भी इसी श्रेणी के जानना चाहिये, कारण पल-मांस को जो खाता है उसका नाम पलाश होता है, परन्तु पलाश-ढांक मांस को खाने के कारण पलाश नहीं कहा गया है किन्तु वह तो उसका नाम ही नाम है।
अथवा-दूसरी तरह से भी व्यंजनाक्षर दो प्रकार का बतलाका गया है-एक पर्याय जिसका अभिधेय-नाम होता है वह एक पर्याय वाला व्यंजनाक्षर है और अनेक पर्याय जिसका अभिधेय नाम होते हैं वह अनेक पर्यायवाला व्यंजनाक्षर है। एक पर्यायवाला व्यंजनाक्षर अलोक स्थण्डिल आदि शब्द हैं, क्यों कि अलोक शब्द का अभिधेय-वाच्यનામવાળું નથી. જેમકે ઈન્દ્રગોપક શબ્દ. ઈન્દ્રગોપક ખાસ પ્રકારનું જતુ છે. તે શબ્દ પિતાના અર્થથી સંપન્ન નથી, કારણ તે ઈન્દ્રની રક્ષા થડી જ કરે છે ! ફક્ત તેનું નામ જ એ પ્રકારનું છે. આવા અથ શૂન્ય શબ્દ અયથાર્થનિયત મનાય છે. એજ રીતે પલાશ આદિ શબ્દ પણ એજ પ્રકારના જાણવા, કારણ કે પલ માંસને જે ખાય છે તેનું નામ પલાશ છે, પણ પલાશ-ખાખરાને માંસ ખાવાને કારણે પલાશ કહેતા નથી, પણ એ તો ફકત તેનું નામ જ છે. અથવા બીજી રીતે પણ વ્યંજનાક્ષર બે પ્રકારના બતાવ્યા છે–જેનું અભિય-નામ એક પર્યાય હોય છે તે એક પર્યાયવાળું વ્યંજનાક્ષર છે અને જેનું અભિધેય–નામ અનેક પર્યાય હોય છે તે અનેક પર્યાયવાળું વ્યંજનાક્ષર છે. એક પર્યાયવાળું વ્યંજનાક્ષર અલેક સ્પંડિલ આદિ શબ્દ છે. કારણ કે અલેક શબ્દનું અભિધેય–વાગ્ય
શ્રી નન્દી સૂત્ર