Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
नन्दीस्त्रे __ अथ किं तत् संज्ञाक्षरम् ? इति शिष्यप्रश्नः ?। उत्तरमाह-'सनक्खरं०' इत्यादि। संज्ञाक्षरम् - अक्षरस्य = अकारादेवर्णस्य संस्थानाऽऽकृतिः-अयमर्थःसंज्ञानम्-अवबोधः-संज्ञा, अथवा-संज्ञायतेऽनयेति संज्ञा, तत्कारणम्-अक्षरं संज्ञाक्षरम् । संज्ञायाश्व-कारणमाकृतिविशेषः, आकृतिविशेष एव नाम्नः कारणाद् व्यवहरणाच्च । ततोऽक्षरस्य पट्टिकादौ लिखितस्य संस्थानाकृतिः संज्ञाऽक्षरमुच्यते । तञ्च ब्राह्मयादिलिपिभेदतोऽनेकप्रकारम् । तच्च समवायाङ्गसूत्रेऽष्टादशे समवाये द्रष्टव्यम् । तदेतत् संज्ञाक्षरं वर्णितम् ।। दोनों का ग्रहण हुआ है, इनमें द्रव्यश्रुतके संज्ञाक्षर एवं व्यञ्जनाक्षर, ये दो भेद हैं । तथा भावश्रुतका लब्ध्याक्षररूप एक भेद है, कारण-भावश्रत लब्ध्यक्षररूप होता है।
फिर शिष्य पूछता है-पूर्वनिर्दिष्ट संज्ञाक्षरका क्या स्वरूप है ? उत्तर-अकार आदि वर्णका जो संस्थाना कृति-रचना विशेष है वह संज्ञाक्षर है। संज्ञा शब्दका अर्थ-अवबोध-ज्ञान है, अथवा जिसके द्वारा पदार्थका भान होता है वह संज्ञा है, इसका जो कारण है वह संज्ञाक्षर है। संज्ञाका कारण आकृति विशेष होता है । आकृति विशेष में ही तो नाम किया जाता है, और व्यवहार में भी उसे ही काममें लिया जाता है, इसलिये पट्टिका आदिमें लिखित अक्षर की जो संस्थानाकृति है वह संज्ञा. क्षर है, ऐसा इसका फलितार्थ होता है । यह संज्ञाक्षर ब्राह्मी आदि लिपि के भेदसे अठारह प्रकारका बतलाया गया है। यह बात समवायाङ्ग सूत्र में अठारहवें समवायमें कही गई है, अतः जिज्ञासुओं को वहां देख लेना છે, તેમનામાં દ્રવ્યશ્રતના સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બે ભેદ છે, તથા ભાવશ્રતને લધ્યક્ષર રૂપ એક ભેદ છે. કારણ કે ભાવકૃત લધ્યક્ષર રૂપ હોય છે.
વળી શિષ્ય પૂછે છે–પૂર્વનિર્દિષ્ટ સંજ્ઞાક્ષરનું શું સ્વરૂપ છે?
ઉત્તર-અકાર આદિ વર્ણની જે સંસ્થાકૃતિ–રચના વિશેષ છે તે સંજ્ઞાક્ષર છે. સંજ્ઞા શબ્દનો અર્થ—અવબોધ-જ્ઞાન છે અથવા જેના દ્વારા પદાર્થનું ભાન થાય છે તે સંજ્ઞા છે. તેનું જ કારણ છે તે સંજ્ઞાક્ષર છે. સંજ્ઞાનું કારણ આકૃતિ વિશેષ હોય છે. આકૃતિવિશેષમાં જ તે નામ કરાય છે, અને વ્યવહારમાં પણ તેને જ કામમાં લેવાય છે. તે કારણે પાટી આદિમાં લખેલ અક્ષરની જે સંસ્થાનાકૃતિ છે તે સંજ્ઞાક્ષર છે. એ તેને ફલિતાર્થ થાય છે. આ સંજ્ઞાક્ષર બ્રાહ્મી આદિ લિપિના ભેદથી અનેક પ્રકારને બતાવ્યો છે. આ વાત સમવાયાંગ સૂત્રના અઢારમા અધ્યયનમાં કહી છે, તેથી જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવી.
શ્રી નન્દી સૂત્ર