________________
३७२
नन्दीसूत्रे छयस्थव्यवहारिभिरपि व्यवहियते, स व्यावहारिक उपचरितोऽर्थावग्रह उच्यते । नैश्चयिकार्थावग्रहादनन्तरमीहितस्य वस्तुविशेषस्य योऽवायः स पुनर्भाविनीमीहाम् अवायं चापेक्ष्य उपचरितोऽर्थावग्रहः । भाविविशेषापेक्षया सामान्यमवायोऽपि सन् गृह्णाति । यश्च सामान्यं गृह्णाति, सोऽर्थावग्रहः, यथा प्रथमो नैश्चयिकार्थावग्रहः ।
इदमत्र तात्पर्यम् । प्रथमं नैश्चयिकेऽर्थावगाहे रूपादिभ्योऽव्यावृत्तमव्यक्तं शब्दसामान्य वस्तु गृहीतं भवति । ततस्तस्मिन्नीहिते सति 'शब्द एवायम् ' इत्यादिसामान्य है समयमात्राभवी ज्ञानादिकों को निश्चयवेदी परमयोगी जन ही जानते हैं, इसीलिये इसका नाम नैश्चयिक अर्थावग्रह है। तात्पर्य नैश्चयिक अर्थावग्रह को छद्मस्थजन नहीं जानते हैं । छद्मस्थजनों को जो व्यवहार में आता है वह व्यावहारिक अर्थावग्रह हैं और यह पारमार्थिक नहीं है उपचरित है, क्यों कि नैश्चयिक अर्थावग्रह के अनन्तर जो ईहित वस्तु विशेष का अवायज्ञान होता है वह पुनर्भाविनी ईहा और अवायकी अपेक्षा करके उपचरित अर्थावग्रहरूप से माना जाता है। उस अवायज्ञान का विषय भाविविशेष की अपेक्षा सामान्य हो जाता है;
और इस तरह वह अवायज्ञान उस सामान्य को विषय रखता है, इसी लिये सामान्य को विषय करनेवाला होने से अवायज्ञान अर्थावग्रह उपचार से मान लिया जाता है, क्यों कि जो सामान्य को विषय करता है वह प्रथम नैश्चयिक अर्थावग्रह की तरह अर्थावग्रह है।
निष्कर्ष इसका यह है कि-प्रथम नैश्चयिक अर्थावग्रहमें रूपादिकों द्वारा अनिर्देश्य अव्यक्त ऐसी शब्दसामान्यरूप वस्तु गृहीत होती है તે પરમાર્થિક છે. તેને વિષય ફક્ત સામાન્ય છે. સમયમાત્રભાવી જ્ઞાનાદિકને નિશ્ચયવેદી પરમગી જન જ જાણે છે, તેથી તેનું નામ નિશ્ચયિકઅર્થાવગ્રહ છે. તાત્પર્ય– નૈઋયિક અર્થાવગ્રહને છદ્મસ્થ જન જાણતા નથી. છમસ્થજનેના વ્યવહારમાં જે આવે છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે અને તે પારમાર્થિક નથી, ઉપચરિત છે, કારણ કે નશ્ચયિઅર્થાવગ્રહની પછી જે ઈહિત વસ્તુ વિશેષનું અવાયજ્ઞાન થાય છે, તે પુનર્ભાવિની ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને ઉપચરિતઅર્થાવગ્રહરૂપે મનાય છે. તે અવાયજ્ઞાનને વિષય ભાવવિશેષની અપે. ક્ષાએ સામાન્ય થઈ જાય છે, અને આ રીતે તે અવાયજ્ઞાન તે સામાન્યને વિષય કરે છે, તેથી સામાન્ય વિષયકરનાર હોવાથી અવાયજ્ઞાનઅર્થાવગ્રહ ઉપચારથી માની લેવાય છે, કારણ કે જે સામાન્યને વિષય કરે છે, તે પ્રથમ નૈૠયિક અર્થાવગ્રહની જેમ અર્થાવગ્રહ છે.
તેને સાર એ છે કે-પ્રથમ નૈઋયિકઅર્થાવગ્રહમાં રૂપાદિકે દ્વારા અનિ.
શ્રી નન્દી સૂત્ર