Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
ज्ञानचन्द्रिका टीका-मल्लकदृष्टान्तेन ध्यानावग्रहप्ररूपणम्.
४०१ ज्ञात होने लगती है तो क्या यह आर्द्रता पहिले-पहिल ही उसमें आई है इसके पूर्वमें वह उसमें जलबिन्दुओं के डालने पर नहीं आई थी? परन्तु ऐसा नहीं है, जब से उसमें जलबिन्दुओं का डालना प्रारंभ किया गया तब ही से उसमें आर्द्रता का आना प्रारंभ हो गया, परन्तु वह उसमें ज्ञात जो नहीं होती थी उसका कारण उसमें उसका तिरोभाव हो जाना था। जैसे २ जल की मात्रा बढी और सरावे में पानी को सोखने की शक्ति कम होने लगी, तब कहीं उसमें आर्द्रता स्पष्ट ज्ञात होने लगी। इसी प्रकार जब किसी सुप्त व्यक्ति को पुकारा जाता है तब वह शब्द उसके कानमें लप्त सा हो जाता है। दो चार बार पुकारने से उसके कानमें जब पौद्गलिक शब्दों की मात्रा काफी रूपमें भर जाती है तब जलकणों से पहिले–पहिल आर्द्र होने वाले शराबे की तरह उस सुप्त व्यक्ति के कान भी शब्दों से परिपूरित होकर उनको सामान्यरूप से जानने में समर्थ हो जाते हैं। __ "यह क्या है ?"-यही सामान्यज्ञान है जो शब्द को पहिले-पहिल स्फुटतया जानता है। इस के बाद विशेषज्ञान का क्रम प्रारंभ होता है। इसमें ईहा, अवाय और धारणा का संबंध रहा हुआ है। धारणा से यहां पर उसका भेद रूप वासना का ग्रहण किया गया है। यदि દેખાવા લાગે છે, ત્યારે જ શું પહેલ વહેલી જ તે તેમાં આવી છે, તેના પહેલાં પાણીના ટીપાં નાખતાં શું તે આવી ન હતી? પણ એવું નથી, જ્યારથી તેમાં પાણીનાં ટીપાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી જ તેમાં આદ્રતાનું આવવું શરૂ થયું, પણ તે તેમાં જણાતી ન હતી, તેનું કારણ તેમાં તેને તિભાવ થઈ જતો તે હતું. જેમ જેમ પાણીનું પ્રમાણ વધ્યું, અને શર્કરાની પાણી શોષવાની શક્તિ ઘટી, ત્યારે જ તેમાં ભીનાશ સ્પષ્ટરૂપે જણાવા લાગી. એજ રીતે જ્યારે કેઈ ઉંઘતી વ્યક્તિને બેલાવવામાં આવે છે ત્યારે તે શબ્દ તેના કાનમાં જાણે લુપ્ત થઈ જાય છે. બે ચાર વાર બેલાવવાથી જ્યારે તેના કાનમાં પૌગલિક શબ્દની માત્રા પુરતા પ્રમાણમાં ભરાઈ જાય છે ત્યારે જલકણેથી પહેલ વહેલા ભીનાં થતાં શર્કરાની જેમ તે ઊંઘતી વ્યક્તિના કાન પણ શબ્દોથી પરિપૂરિત થઈને તેમને સામાન્યરૂપે જાણવાને સમર્થ થઈ જાય છે.
આ શું છે” એજ સામાન્યજ્ઞાન છે, જે શબ્દને પહેલ વહેલા સ્પષ્ટ રીતે જાણે છે. ત્યાર બાદ વિશેષજ્ઞાનને ક્રમ શરૂ થાય છે, તેમાં ઈહા, અવાય અને ધારણાને સંબંધ રહેલ છે. ધારણાથી અહીં તેના ભેદરૂપ વાસનાનું
શ્રી નન્દી સૂત્ર