________________
ज्ञानचन्द्रिका टीका-मल्लकदृष्टान्तेन ध्यानावग्रहप्ररूपणम्
४०७ शाङ्गों वा, पुरुषादिसमुत्थो वा इति । तथा-'तत ईहां प्रविशति' इत्याद्यपि सर्व समन्वितं भवतीति चेत्, ___ तदयुक्तम्-इह हि यत् किमपि वस्तु निश्चीयते, तत्सर्वमीहापूर्वकम् , ईहावर्जितस्य सम्यग्निश्चितत्वायोगात् । चक्षुषि धूमसंनिपाते सति धूमादर्शने प्रथमतो यावत्-'किमयं धृमः, किं वा मशकविशेषः ?' इति विमृश्य, धूमगतकण्ठक्षरणकालीकरण-सोष्मतादिधर्मदर्शनात् सम्यग् धूमं धूमत्वेन न विनिश्चिनोति, तावत् स धूमो निश्चितो न भवति, संशयानिवृत्त्या तस्य सम्यगू निश्चितत्वायोगात् । तस्माअवायज्ञान ही मानता है, अवग्रहज्ञान नहीं; इसीलिये शंकाकारने इससूत्र के अर्थ को शब्द का अवायज्ञान होने पर बादमें 'यह शब्द किस का है ' इस विषय की जिज्ञासामें ईहा आदि के संबंध में बैठाया है।
उत्तर-'शंकाकार का ऐसा कहना उचित नहीं है, कारण जब भी जिस किसी भी वस्तु का निश्चय होता है तो वह निश्चय ईहाज्ञानपूर्वक ही होता है, ऐसा नियम है। विना ईहाज्ञान हुए वस्तु का यथार्थ निश्चय नहीं हो सकता। देखो आँखें जब धुंआ से सैंध जाती हैं तब उस समय धुंआ दिखलाई नहीं पड़ता है, तब धुंआ से रूंधी हुई आँखोंवाला वह व्यक्ति इस सोच-विचारमें पड़ जाता है कि क्या यह धुंआ है अथवा कोई मच्छर विशेष है ? इस प्रकार संदेहशील विचार के बाद जब तक वह धुंए से होने वाले कण्ठक्षरण, कालीकरण तथा सोष्मता आदि धर्मों का अनुभव नहीं कर लेता है तबतक वह धूम का धूमरूप से निश्चय नहीं करता है, कारण अभीतक उसका उस विषयमें શંકા કરનારે આ સૂત્રના અર્થને શબ્દનું અવાયજ્ઞાન થયા પછી આ શબ્દ કેને છે” તે વિષેની જિજ્ઞાસામાં ઈહા આદિના સંબંધમાં ઘટા છે.
ઉત્તર–શંકાકરનારનું એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે જ્યારે પણ જે કઈ પણ વસ્તુને નિશ્ચય થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે, એ નિયમ છે. ઈહાજ્ઞાન થયાં વિના વસ્તુનો યથાર્થ નિશ્ચય થઈ શકતે નથી. જી આંખ જ્યારે ધુમાડાથી રંધાઈ જાય છે ત્યારે ધુમાડાથી રૂંધાયેલ આંખવાળી તે વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે શું આ ધુમાડો છે કે કોઈ મચ્છર વિશેષ છે? આ રીતે સદેહશીલ વિચાર પછી જ્યાં સુધી તે ધુમાડા વડે થતા કંઠક્ષરણ, કાલીકરણ, તથા સેમતા આદિ ધર્મોનો અનુભવ કરતો નથી, ત્યાં સુધી તે ધુમાડાને ધુમાડારૂપે નિર્ણય કરી શકતું નથી. કારણ
શ્રી નન્દી સૂત્ર