________________
४२९
ज्ञानचन्द्रिका टीका-संक्षेपतो मतिज्ञानप्ररूपणम्, भवति । तथा-धरणम्-वासनादिरूपेण यद्धारणं, तत् , धारणां ब्रुवते वदन्ति तीर्थकरादय इत्यर्थः ॥ २ ॥ ___ अवग्रहादीनां स्थितिमानमाह-'उग्गह इक्के०' इत्यादि। अवग्रहः-एकं समयं भवति । इहावग्रहशब्देन नैश्चयिकोर्थावग्रहो गृह्यते । सर्वजघन्यः कालविशेषः समयः। स च प्रवचनोक्तादुत्पलपत्रशतव्यतिभेदोदाहरणात् , जरत्पटशाटिकापाटनदृष्टान्ताच विज्ञेयः । तमेकं समयमवग्रहो वर्तते, न तु ततः परमित्यर्थः। व्यञ्जनावग्रह-व्यावहारिकार्थावग्रहौ च प्रत्येकमन्तर्मुहूर्त भवत इति द्रष्टव्यम् । ईहावायौ तु अर्ध मुहूर्त भवतः । मुहूतों घटिकाद्वयप्रमाणः कालविशेषः। अर्ध मुहुर्तमिति व्यवहारापेक्षया कथितम्। परमार्थतस्तु इह 'मुहुत्तमद्धं' इत्यनेनान्तमुहुर्तमेव मन्तव्यम् । तु शब्दः समुच्चये। जो निश्चय होता है उसका नाम अवाय ३ ।तथा उन शब्दादिक पदार्थों का जो वासना आदि रूप से हृदय में धारण होता है उसका नाम धारणा है ४ । ऐसा तीर्थंकर गणधरों ने कहा है । इनका कालमान इस प्रकार हैं____ अवग्रह नैश्चयिक अर्थावग्रह-का काल एक समय मात्र है। कालका सबसे जघन्य भेद समय कहा है । उत्पलके शतपत्रोंको एक साथ छेदने में तथा जीर्ण वस्त्रादिकके फाडने में असंख्यात समय हो जाते हैं, इससे जाना जाता है कि समय, कालका सबसे सूक्ष्म भेद है। नैश्चयिक अर्थावग्रह एक समय तक ही रहता है, इसके बाद नहीं । व्यंजनावग्रह तथा व्यावहारिक अर्थावग्रह, इनका काल प्रत्येकका अन्तर्मुहूर्त है । ईहा तथा अवाय, इनका काल आधा मुहूर्तका है। दो घडीका एक मुहत होता है। यहां जो आधा मुहूर्तकाल बतलाया गया है वह व्यवहारकी अपेक्षा कहा નિશ્ચય થાય છે તેનું નામ અવાય ૩. તથા એ શબ્દાદિક પદાર્થોનું જે વાસના આદિ રૂપે હદયમાં ધારણ થાય છે તેનું નામ ધારણા છે જ, એવું તીર્થંકર ગણધરોએ કહ્યું છે. તેમનું કાળમાન આ પ્રમાણે છે
અવગ્રહ-નશ્ચયિક અર્થાવગ્રહને કાળ માત્ર એક સમયને છે. કાળને સૌથી જઘન્ય ભેદ સમય કહેવાય છે. ઉત્પલના સે પાનને એક સાથે છેદવામાં તથા જીર્ણ વસ્ત્રાદિકને ફાડવામાં અસંખ્યાત સમય લાગે છે, તેથી જાણી શકાય છે કે સમય, કાળને સૌથી સૂકમ ભેદ છે. નૈઋયિક અર્થાવગ્રહ એક સમય સુધી જ રહે છે, ત્યારબાદ રહેતો નથી. વ્યંજનાવગ્રહ તથા વ્યાવહારિક અથવગ્રહ એ પ્રત્યેકને કાળ અન્તર્મુહુર્ત છે, ઈહા તથા અવાયને કાળ અર્ધા મુહુતેને છે. બે ઘડીનું એક મુહુર્ત થાય છે, અહીં જે અર્ધો મુહુર્તાકાળ બતાવ્યું
શ્રી નન્દી સૂત્ર