Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टका-संक्षेपतो मतिज्ञानप्ररूपणम्. ___उच्यते-न केवलानि शब्दप्रयोगनिःसृतानि शब्दद्रव्याणि शृणोति। यतः केवलानिवासकानि, तथा-शब्दयोग्यानि च द्रव्याणि सकललोकव्याप्तानि, अतस्तद्भावितानि विना केवलानामसत्त्वात् केवलानि न श्रोतुं शक्यन्ते । किंतु तद्भावितानि मिश्राणि वा शृणोति । अमुमर्थ प्रतिबोधयितुमाह-'भासा' इति । भाष्यते इति भाषा: वाक् । शब्दरूपतया निसृता पुद्गलद्रव्यसंहतिरित्यर्थः ! सा च द्विविधा-वर्णात्मिका __ शंका-मनुष्य कर्ण इन्द्रिय द्वारा स्पृष्ट शब्दको सुनता है ऐसा जो कहना है उस विषयमें यह प्रश्न है कि मनुष्य कर्ण इन्द्रियद्वारा शब्द प्रयोग करते समय निकले हुए एक मात्र शब्द द्रव्योंको सुनता है ? अथवा इनसे जुदे तद्भावित शब्दों को ? अथवा मिश्र शब्दोंकों सुनता है?
उत्तर-मनुष्य कर्ण इन्द्रिय द्वारा केवल शब्द प्रयोग निसत शब्द द्रव्यों को नहीं सुनता है, क्यों कि वे उस समय वासक (संस्कारक.) होते हैं। तथा शब्द योग्य द्रव्य सकल लोकमें व्याप्त रहते हैं, इस लिये तद्भावित शब्दों के विना केवल शब्द द्रव्योंका कर्ण इन्द्रियद्वारा सुनना असंभव है, अतः तद्भावित शब्दोंका अथवा मिश्र शब्दोंका ही सुनना संभव है, इस लिये श्रोता ऐसे शब्दों को ही सुनता है, केवल शब्द द्रव्यों को नहीं ।। ४ ॥ यही बात सूत्रकार अगली गाथासे स्पष्ट करते हैं-'भासा समसेढीओ०' इत्यादि । शब्द रूपसे परिणत हो कर निकले हुए पुद्गल द्रव्य समूहको भाषा कहते हैं । यह भाषा वर्णस्वरूप
શંકા–મનુષ્ય કન્દ્રિય દ્વારા સ્પષ્ટ શબ્દને સાંભળે છે એમ જે કહેલું છે, તે વિષયમાં આ પ્રશ્ન છે કે-મનુષ્ય કણેન્દ્રિય દ્વારા શબ્દ પ્રયોગ કરતી વખતે નિકળેલ એક માત્ર શબ્દ દ્રવ્યોને સાંભળે છે અથવા તેમનાથી જુદા તભાવિત શબ્દને? અથવા મિશ્ર શબ્દને સાંભળે છે?
ઉત્તર–મનુષ્ય કન્દ્રિય દ્વારા ફક્ત શબ્દ પ્રયોગ નિરુત શબ્દ દ્રવ્યોને સાંભળતું નથી, કારણ કે તેઓ તે સમયે વાસક (સંસ્કારક) હોય છે. તથા શબ્દોગ્ય દ્રવ્ય સકળ લોકમાં વ્યાપ્ત રહ્યા કરે છે, તેથી તદ્દભાવિત શબ્દ વિના ફક્ત શબ્દ દ્રવ્યોનું કણેન્દ્રિય દ્વારા સંભળાવું તે અસંભવિત છે, તેથી તદુભાવિત શબ્દોનું અથવા મિશ્ર શબ્દોનું જ સંભળાવું સંભવિત છે, તે કારણે શ્રોતા એવાં શબ્દને જ સાંભળે છે, ફક્ત શબ્દ દ્રવ્યને જ નહીં જા એ જ વાત સૂત્રકાર હવે પછીની ગાથામાં સ્પષ્ટ કરે છે
" भासा समसेढीओ०" त्याहि. શબ્દરૂપે પરિણત થઈને નિકળેલ પુદ્ગલ દ્રવ્યસમૂહને ભાષા કહે છે.
શ્રી નન્દી સૂત્ર