________________
नन्दीसूत्रे
अवर्णात्मिका च। तत्र वर्णात्मिका लोकव्यवहाररूपा, अवर्णात्मिका च भेरीभाङ्कारादिरूपा । तस्याः समाः श्रेणयः-भाषासमश्रेणयः । इह श्रेणयः क्षेत्रप्रदेशे पजन्य उच्यन्ते । ताश्च सर्वस्यैव भाषमाणस्य षट्सु दिक्षु विद्यन्ते । यासु श्रेणिषु निःसृता सती भाषा प्रथमसमय एव लोकान्तमनुधावति, ता इतः गतः प्राप्त:-भाषासमश्रेणीतः भाषासमश्रेणिव्यवस्थित इत्यर्थः, यं शब्द-पुरुषादिसम्बन्धिनं भेर्यादिसम्बन्धिनं वा शृणोति जानाति, यत्तच्छब्दयोनित्यसम्बन्धात् तं मिश्रितं शृणोतिनिःसृतशब्द द्रव्यमाविताऽपान्तरालस्थशब्दद्रव्यमित्यर्थः। विश्रेणिं पुनः इत इति योज्यम् । विश्रेणिम् इतः गतः प्राप्तः-विश्रेणिव्यवस्थित इत्यर्थः । अथवा-विश्रेणिस्थितो विश्रेणिरित्युच्यते, पदेऽपि पदावयवप्रयोगदर्शनात् , यथा-'भीमसेनः सेनः, सत्यभामा भामा' इति। स तु नियमात् पराघाते सति शब्दं शृणोति । अयं भावः यानि वासितानि शब्दद्रव्याणि तान्येव निःसृतशब्दद्रव्याभिघाते सति शृणोति, न तु निःसृतानि केवलानि, तेषामनुश्रेणिगमनात् प्रतिघाताभावाच्चेति ॥५॥
और अवर्ण स्वरूपसे दो प्रकारकी होती है। जिस भाषामें लोकव्यवहार चलता है वह वर्णात्मक भाषा है, तथा भेरी आदिकी ध्वनिरूप भाषा अवर्णस्वरूप है । भाषाको समश्रेणी का तात्पर्य है-भाषाके क्षेत्रप्रदेशमें समान पंक्तिका होना । ये श्रेणियां बोलनेवाले व्यक्तिको छहों दिशाओं में हुआ करती हैं। इन्हों में से हो कर भाषा प्रथम समयमें ही लोकके अन्त तक पहुंच जाती है, अतः भाषाकी समश्रेणिमें व्यवस्थित हुआ जब किसी शब्दको चाहे वह पुरुष आदि संबंधी हो या भेरी आदि संबंधी हो सुनता है तो वह उसे मिश्रित ही सुनता है। तथा जो व्यक्ति भाषाकी समश्रेणी में स्थित नहीं है किन्तु विश्रेणिमें स्थित है वह नियमतः पराघात होने पर वासित शब्द द्रव्योंको ही सुनता है, केवल એ ભાષા વર્ણ સ્વરૂપ અને અવર્ણસ્વરૂપ એ બે પ્રકારની હોય છે. જે ભાષામાં લોકવ્યવહાર ચાલે છે તે વર્ણાત્મક ભાષા છે, તથા ભેરી આદિના ધ્વનિરૂપ ભાષા અવર્ણસ્વરૂપ છે. ભાષાની સમશ્રણનું તાત્પર્ય આ છે
ભાષાના ક્ષેત્રપ્રદેશમાં સમાન પંક્તિનું હોવું. એ શ્રેણિએ બેલનાર વ્યક્તિની છએ દિશાઓમાં થાય છે. તેમની અંદરથી ભાષા પ્રથમ સમયમાં જ લેકના અન્ત સુધી પહોંચી જાય છે, તેથી ભાષાની સમણિમાં રહેલ શ્રોતા
જ્યારે કે ઈશદને ભલે તે પુરુષ આદિ સંબંધી હોય કે ભેરી આદિ સંબંધી હોય-સાંભળે છે ત્યારે તે તેને મિશ્રિત જ સાંભળે છે. તથા જે વ્યક્તિ ભાષાની સમશ્રેણિમાં રહેલ નથી પણ વિશ્રેણિમાં રહેલ છે, તે નિયમતઃ પરાઘાત થતા વાસિત શબ્દદ્રવ્યને જ સાંભળે છે. ફક્ત નિવૃત શબ્દને નહીં, કારણ કે તે
શ્રી નન્દી સૂત્ર