Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
नन्दीसूत्रे
"
धारणा - असंख्यं संख्यं च कालं ज्ञातव्या भवति । असंख्यं - न विद्यते संख्या - पक्ष:मास - ऋतु - अयन - संवत्सरादिको यस्यासावसंख्यः- पल्योपमादिलक्षणस्तं कालमसंख्यम्, तथा - संख्यायते इति संख्यः - पक्षमासर्त्वयनादिप्रमित इत्यर्थः । तं संख्यं, च शब्दादन्तर्मुहूर्त च कालं धारणा भवतीत्यर्थः । इदमुक्तं भवति - अविच्युतिवासनास्मृतिभेदाद् धारणा त्रिविधा । तत्राविच्युतिरूपा स्मृतिरूपा च प्रत्येकमन्तमुहूर्त्त भवति । या तु तदर्थज्ञानावरणक्षयोपशमरूपा स्मृतिबीजरूपा वासनाख्या धारणा सा संख्येयवर्षायुषां प्राणिनां संख्येयकालम्, असंख्येयवर्षायुषां तु पल्योपमादिजी विनामसंख्येयं कालं भवतीति ॥ ३ ॥
।
गया जानना चाहिये | वैसे तो वास्तविक रूपमें इनका काल " मुहुत्तम " इस कथन से अन्तर्मुहूर्तका ही मानना चाहिये । धारणा का समय संख्यात असंख्यात - कालरूप कहा गया है। पक्ष, मास, ऋतु, अयन, संवत्सर आदिरूप संख्या जिसमें नहीं होती है ऐसा जो पल्योपम आदि रूप काल है उसका नाम असंख्यात काल है, तथा जिसमें पक्ष मास ऋतु आदिका व्यवहार होता है वह संख्यातकाल है । तथा "च" शब्द से यह बात भी जानी जाती है कि इसका काल अन्तर्मुहूर्त भी है । इस का तात्पर्य यह है कि शास्त्रों में धारणा के (१) अविच्युति, (२) वासना तथा (३) स्मृति, इस तरह तीन भेद बतलाये हैं । इनमें अविच्युति तथा स्मृतिरूप धारण का काल प्रत्येक का अन्तर्मुहूर्त का है । तथा वासनारूप जो धारणा है, कि जिससे स्मृति होती है एवं जो तत्तत् अर्थ के ज्ञानावरण के क्षयोपशमरूप होती है, वह संख्यात वर्ष की आयुवाले प्राणियों
66
"
છે, તે વ્યવહારની અપેક્ષાએ કહેલ છે એમ સમજવાનું છે. આમ તે વાસ્તવિક રૂપે તેને કાળ मुहुत्तमद्ध આ કથનથી અન્તમુર્હુત જ માનવા જોઈએ. ધારણાના કાળ અસંખ્યાત અને સ ંખ્યાતકાળરૂપ કહેવાય છે. પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિરૂપ સંખ્યા જેમાં હોતી નથી એવા જે પક્ષેાપમ આદિ રૂપ કાળ છે તેનું નામ અસંખ્યાત કાળ છે, તથા જેમાં પક્ષ, માસ, ઋતુ આદિના વ્યવહાર થાય છે તે સંખ્યાત કાળ છે. તયા “ ર્ ” શબ્દથી આ વાત પણ જાણવા મળે છે કે તેના કાળ અન્તર્મુહુર્ત પણ છે. તેનું તાત્પ એ છે કે शास्त्रोभां धारणाना, (१) अविभ्युति, (२) वासना, तथा (3) स्मृति मे रीते ત્રણ ભેદુ બતાવ્યા છે. તેઓમાં અવિચ્યુતિ તથા સ્મૃતિરૂપ ધારણા એ પ્રત્યેકના કાળ અન્તમુહુતના છે. અને વાસનારૂપ જે ધારણા છે કે જેથી સ્મૃતિ થાય છે, અને જે તે તે અર્થનાં જ્ઞાનાવરણના ક્ષયાપશમરૂપ હાય છે, તે સખ્યાત
શ્રી નન્દી સૂત્ર