Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञान चन्द्रिका टीका - संक्षेपतो मतिज्ञानप्ररूपणम्
४३१
तदेवमवग्रहादीनां स्वरूपं कालप्रमाणं चाभिधाय श्रोत्रेन्द्रियादीनां प्राप्ताप्राप्तविषयतामाह - ' पुढं सुणेइ० ' इत्यादि । स्पृष्ट= श्रोत्रेन्द्रियेण स्पृष्टमात्रं शब्दं शणोति । अयमर्थः - यथा शरीरोपरि धूलिकणसंपातस्तथा श्रोत्रेन्द्रियेण सह शब्दस्पर्शमात्र सति शब्द जानातीति ।
ननु कथं स्पृष्टमात्रं शब्दं शृणोती ? ति चेत्, उच्यते - इह शेषेन्द्रियगणापेक्षया श्रोत्रेन्द्रियं प्रायः पटुतरम्, तथा गन्धादिद्रव्यापेक्षया शब्दद्रव्याणि सुक्ष्माणि की अपेक्षा संख्यातवर्ष प्रमित कालवाली मानी जाती है, और जो पल्योपम आदि असंख्यातवर्ष की आयुवाले जीव होते हैं उनकी अपेक्षा असंख्यातवर्ष प्रमित काल वाली मानी जाती है । इस अपेक्षा इसका काल संख्यात तथा असंख्यात वर्ष का बतलाया है ॥ ३ ॥
इस प्रकार अवग्रह आदि का स्वरूप एवं काल प्रमाण बतलाकर अब श्रोत्र इन्द्रिय आदिकों में प्राप्यकारिता तथा अप्राप्यकारिता प्रकट करते हैं-" पुढं सुणेह सद्दं० " इत्यादि । जो श्रोत्र इन्द्रिय है वह स्पृष्टमात्र शब्द को सुनती है, इसलिये वह प्राप्यकारी है। जिस प्रकार शरीर के ऊपर धूलिकणों का संपात होता है उसी तरह श्रोत्र इन्द्रिय के साथ शब्द का स्पर्शमात्र होते ही वह उसे जान लेती है ।
शंका - स्पृष्टमात्र होने पर श्रोत्रेन्द्रिय शब्द को कैसे सुन लेती है ? उत्तर - शेष इन्द्रियों की अपेक्षा श्रोत्र इन्द्रिय प्रायः पटुतर होती है, तथा गंध आदि द्रव्य की अपेक्षा शब्द, द्रव्य, सूक्ष्म, प्रभूत, और भावुक
વર્ષના આયુષ્યવાળા પ્રાણીઓની અપેક્ષાએ સખ્યાત વષ પ્રમિત કાળવાળી મનાય છે, અને જે પક્ષ્ચાપમ આદિ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવ હાય છે. તેમની અપેક્ષાએ અસંખ્યાત વષૅ પ્રમિત કાળવાળી મનાય છે. તે અપેક્ષાએ તેના કાળ અસ ંખ્યાત તથા સખ્યાત વર્ષના ખતાન્યા છે. ૫ ૩૫
આ રીતે અવગ્રહ આદિનું સ્વરૂપ અને કાળપ્રમાણુ ખતાવીને હવે શ્રેત્રેન્દ્રિય આદિમાં પ્રાપ્યકારિતા તથા અપ્રાપ્યકારિતા પ્રગટ કરે છે " पुहुं सुणेइ सद्दं० " त्याहि ने श्रोत्र इन्द्रिय छे, ते मात्र स्पृष्ट शहने સાંભળે છે. તે કારણે તે પ્રાપ્યકારી છે. જેમ શરીર ઉપર લિકણાના સંપાત થાય છે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયની સાથે શબ્દના સ્પર્શ માત્ર થતાંજ તે તેને જાણી લે છે.
શકા—સ્પર્શ માત્ર થતાં જ શ્રોત્રેન્દ્રિય શબ્દને કેવી રીતે સાંભળે છે? ઉત્તર—ખાકીની ઇન્દ્રિયે! કરતાં શ્રોત્ર ઇન્દ્રિય સામાન્ય રીતે વધારે ચપળ હૈાય છે, તથા ગંધ આદિ દ્રવ્યની અપેક્ષાએ શબ્દદ્રવ્ય, સૂક્ષ્મ, પ્રભૂત અને
શ્રી નન્દી સૂત્ર