Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टोका-मतिज्ञानमेवनिरूपणम्.
ननु सूत्रादेशतो यद् ज्ञानमुपजायते, तत् खलु श्रुतज्ञानं भवति, तस्य शब्दार्थपरिज्ञान रूपत्वात् , अत्र तु मतिज्ञानमुच्यते, तत् कथमिह सूत्रादेशो व्याख्यायते ? इति चेत् , तदयुक्तम् , सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात् । इह हि श्रुतभावितमतेः श्रुतोपलब्धेष्वपि अर्थेषु सूत्रानुसारमात्रेण येऽवग्रहेहावायादयो ज्ञानविशेषाः प्रादुर्भवन्ति, ते मतिज्ञानमेव, न तु श्रुतज्ञानं, सूत्रानुसारनिरपेक्षत्वात् १।। ___ एवं क्षेत्रादिष्वपि वाच्यम् । क्षेत्रं लोकालोकात्मकम् २ । कालः सर्वादारूपः, अतीतानागतवर्तमानरूपो वा ३ । भावाश्च पञ्चसंख्यकाः-औदयिकादयः ४ ॥ __शंका-जब आदेश शब्द का अर्थ सूत्राज्ञा है, और यह कहा जाता है कि मतिज्ञानी आत्मा आगम की आज्ञा के अनुसार धर्मादिक द्रव्यों को जानता है, तो सूत्र से जो ज्ञान होता है वह तो श्रुतज्ञान कहलाता है यहां प्रकरण चल रहा है मतिज्ञान का, फिर वह ज्ञान मतिज्ञान कैसे कहलावेगा।
उत्तर-यह प्रश्न तत्व को नहीं समझकर ही किया गया है, क्यों कि जिसकी मति, श्रुतज्ञान से परिभावित हो रही है ऐसे पुरुष को श्रुतो. पलब्ध पदार्थों में भी सूत्रानुसारी जो अवग्रह ईहा, अवायज्ञान होते हैं वे मतिज्ञान ही हैं. श्रुतज्ञान नहीं, क्यों कि उस समय वे सूत्र के अनुसरण की अपेक्षा से निरपेक्ष होते हैं। इसी तरह का संबंध क्षेत्र आदिकों में लगा लेना चाहिये । क्षेत्र की अपेक्षा जब विचार किया जाता है तो मतिज्ञानी आत्मा सामान्यरूप से अथवा सूत्र की आज्ञा के अनुसार लोकालोकात्मक समस्त क्षेत्र को जानता मात्र है, उसको साक्षात् देखता
શંકાજે “આદેશ ” શબ્દને અર્થ સૂત્રાણા હોય, અને એમ કહેવામાં આવે છે કે મતિજ્ઞાની આત્મા આગમની આજ્ઞા પ્રમાણે ધર્માદિક દ્રવ્યોને જાણે છે, તે સૂત્રથી જે જ્ઞાન થાય છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અહીં મતિજ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે, તે તે જ્ઞાન મતિજ્ઞાન કેવી રીતે કહેવાય?
ઉત્તર–આ પ્રશ્ન તત્ત્વને સમજ્યા વિના કરાય છે, કારણ કે જેમની મતિ શ્રુતજ્ઞાનથી પરિભાવિત થઈ રહી છે, એવા પુરુષોને શ્રપલબ્ધ પદાર્થોમાં પણ સૂત્રાનુસારી જે અવગ્રહ, ઈહા, અવાયજ્ઞાન થાય છે, એ મતિજ્ઞાન જ છે, શ્રુતજ્ઞાન નહીં. કારણ કે તે સમયે તેઓ સૂત્રને અનુસરવાની અપેક્ષાએ નિરપેક્ષ હોય છે. એ જ પ્રકારને સંબંધ ક્ષેત્ર આદિકોમાં સમજી લેવો જોઈએ, ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે વિચાર કરાય છે ત્યારે મતિજ્ઞાની આત્મા સામાન્યરૂપે અથવા સૂત્રની આજ્ઞા અનુસાર કાલકાત્મક સમસ્ત ક્ષેત્રને ફક્ત જાણે જ છે, તેને न० ५४
શ્રી નન્દી સૂત્ર