Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-मल्लकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्.
४०५ टीका-'से जहानामए.' इत्यादि ।स यथानामकः कश्चित् पुरुषोऽव्यक्तं शब्दं शृणुयात् , अव्यक्तमित्यनेन नामजात्यादिकल्पनारहितमनिर्देश्यमिति गम्यते, तथाचार्थावग्रहज्ञानमुक्तम् । अर्थावग्रहश्च श्रोत्रेन्द्रियसम्बन्धी व्यअनावग्रहं विना न भवतीति पूर्व व्यअनावग्रहो भवतीत्यपि मूचितम् ।
नन्वेवं क्रमो नोपलभ्यते, किंतु प्रथमत एव शब्दस्यावायज्ञानं जायते, इह
जैसे कोई पुरुष जब नाम, जाति आदि की कल्पना से रहित शब्द को सुनता है तब उसे ऐसा सामान्य बोध होता है कि यह शब्द है । इसी बोध का नाम अर्थावग्रह है। इस बोध में उसको ऐसा ज्ञान नहीं होता है कि यह शब्द किस स्वरूप वाला, अथवा किसका है। कारण अर्थावग्रह में सामान्य बोध रहता है, विशेष नहीं। यहां जो शब्द का सामान्य बोध उस सुनने वाले को हुआ है वह श्रोत्रइन्द्रिय-संबंधी अर्थावग्रह है। यह नियम है कि अर्थावग्रह के पहिले व्यञ्जनावग्रह होता ही है, अतः अब श्रोत्रेन्द्रिय-संबंधी अर्थावग्रह हुआ है तो स्वतः सिद्ध हो जाता है कि उसको पहिले व्यंजनावग्रह हो चुका है। जब वह आगे जानने की आकांक्षा में प्रविष्ट होता है तो वह शब्दविषयक ईहाज्ञान में अपने को पाता है। तब वह यह जानने की तरफ झुकता है कि यह शब्द यह स्वरूपवाला होना चाहिये।
शंका-जाग्रत अवस्था में पुरुष को ऐसा क्रम तो मालूम पड़ता नहीं है, किन्तु पहिले से ही उसको शब्द का अवायरूप ज्ञान हो जाता है।
જેમ કેઈ પુરુષ જ્યારે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત શબ્દને સાંભળે છે, ત્યારે એ સામાન્ય બંધ થાય છે કે આ શબ્દ છે. એજ બોધનું નામ અર્થાવગ્રહ છે. તે બેધમાં તેને એવું જ્ઞાન નથી થતું કે આ શબ્દ કયાં સ્વરૂપ વાળે અથવા તેને છે? કારણ કે અર્થાવગ્રહમાં સામાન્ય બંધ રહે છે. વિશેષ નહીં, ને સાંભળનારને જે શબ્દને સામાન્ય બંધ થયે છે તે શ્રેગેન્દ્રિય સંબંધી અર્થાવગ્રહ છે. એ નિયમ છે કે અર્થાવગ્રહનાં પહેલાં વ્યંજનાવગ્રહ થાય જ છે; તેથી જ્યારે શ્રોત્રેન્દ્રિયસંબંધી અર્થાવગ્રહ થયે છે, ત્યારે એ આપોઆપ સિદ્ધ થાય છે કે તેને પહેલાં વ્યંજનાવગ્રહ થઈ ગયો છે. જ્યારે તે આગળ જાણવાની ઈચ્છામાં પ્રવેશ કરે છે ત્યારે તે શબ્દવિષયક ઈહાજ્ઞાનમાં પિતાને પામે છે. ત્યારે તે એ જાણવા તરફ ઝુકે છે કે આ શબ્દ આ સ્વરૂપવાળો હોવો જોઈએ.
શંક–જાગૃત અવસ્થામાં પુરુષને એવો ક્રમ તે જણાતું નથી; પણ પહેલેથી જ તેને શબ્દનું અવાયરૂપ જ્ઞાન થઈ જાય છે. સૂત્રમાં શબ્દનું “અવ્યક્ત
શ્રી નન્દી સૂત્ર