Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-अवग्रहादीनां मेदकथनम्. धाग्रहः ३, एकविधाऽवग्रहः ४, क्षिप्रावग्रह ५, चिरावग्रहः ६, अनिश्रितावग्रहः ७, निश्रितावग्रहः ८, असंदिग्धावग्रहः ९, संदिग्धावग्रहः १०, ध्रुवावग्रहः ११, अधुवावग्रहश्च १२, इत्येवं श्रोत्रावग्रहस्य द्वादशभेदाः, एवं चक्षुरिन्द्रियावग्रहादेरपि द्वादश -द्वादशभेदा बोध्याः । उक्तभेदा मतिज्ञानावरणक्षयोपशमस्योत्कर्षादपकर्षाच्च भवन्तीति बोध्यम् ।
नन्ववग्रहः शास्त्रे एकसामायिकः प्रोक्तः, बह्ववग्रहादेरेकस्मिन् समये नास्ति संभवस्तस्य विशेषग्राहकत्वादिति चेत् , होता है, केवल चार इन्द्रियों के विषयों में ही होता है। इस लिये वह चार प्रकारका है । उन चार प्रकारों में प्रत्येक क्षिप्रादि भेदसे बारह बारह प्रकार के होते हैं । अतः सब भेदों के जोडनेसे वह ४८ प्रकारका होता है। पूर्वोक्त २८८ अर्थावग्रहके भेदों में व्यञ्जनावग्रहके ४८ भेदोंको जोडनेसे ३३६ भेद होते हैं। इस प्रकार आभिनियोधिक ज्ञान तीनसौछत्तीस (३३६) भेदवाला होता है। ये भेद मतिज्ञानावरण कर्म के क्षयोपशमकी उत्कर्षता और अपकर्षताको ले कर होते हैं । ___ शङ्का-अवग्रहका काल शास्त्र में एक समय कहा है। बहु, अवग्रह, बहुविध अवग्रह आदिरूप अवग्रह जो बारह प्रकारका अभी बतलाया गया है वह एक समय प्रमाणवाला कैसे हो सकता है, क्यों कि यह अवग्रह विशेषका ग्राहक होता है। વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનના વિષયમાં થતું નથી. ફકત ચાર ઈન્દ્રિયેના વિષયમાં જ થાય છે. તેથી તે ચાર પ્રકાર છે. તે ચાર પ્રકારમાંના દરેક ક્ષિપ્રાદિભેદથી બાર બાર પ્રકારના હોય છે. તેથી બધા ભેદ મળીને તે અડતાળીસ (૪૮) પ્રકારને થાય છે. પૂર્વોકત ૨૮૮ અર્થાવગ્રહનામાં વ્યંજનાવગ્રહના ૪૮ ભેદે ઉમેરતા કુલ ૩૩૬ ભેદ થાય છે. આ રીતે આભિનિધિક જ્ઞાન ત્રણસો છત્રીસ (૩૩૬) ભેદવાળું હોય છે. એ ભેદ મતિજ્ઞાનવરણ કર્મના ક્ષપશમની ઉત્કર્ષતા અને અપકર્ષતાને લીધે થાય છે.
શંકા–અવગ્રહને કાળ શાસ્ત્રમાં એકસમય કહ્યો છે. બહુ અવગ્રહ, બહુવિધ અવગ્રહ, આદિરૂપ જે બાર પ્રકારના અવગ્રહ હમણું બતાવવામાં આવ્યા છે, તે એકસમયપ્રમાણવાળા કેવી રીતે હોઈ શકે છે, કારણ કે આ અવગ્રહવિશેષને ગ્રાહક થાય છે? न० ५३
શ્રી નન્દી સૂત્ર