Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२२
नन्दीसूत्रे तमेव शब्दं यदा स्वरूपेण जानाति, न त्वनुमानेन, तदा अनिश्रितावग्रहः ७ । यदा तु अनुमानेन जानाति, तदा निश्रितावग्रहः ८ । यदा-असंदिग्ध-निःसंदेहं गृहणाति, तदा-असंदिग्धावग्रहः ९ । यदा तु संदिग्धमवगृह्णाति, तदा संदिग्धावग्रहः१० । सर्व देव बह्वादिरूपेणावगृह्णतो ध्रुवावग्रहः११ । कदाचिदेव तु बह्वादिरूपेणावगृह्णतोऽध्रुवावग्रह १२ इति ॥ सू० ३५ ॥ विषय आदि सब बाह्य सामग्री बराबर होने पर भी केवल क्षयोपशम की पटुताके कारण एक मनुष्य उस विषयका ज्ञान जल्दी कर लेता है। और क्षयोपशमकी मन्दताके कारण दूसरा मनुष्य देरसे करता है ५-६। शब्द स्वरूपसे शब्दको जानना, अनुमानसे नहीं, इसका नाम अनिश्रितावग्रह है ७। अनुमानसे शब्दको जानना इसका नाम निश्रितावग्रह है ८। संदेहरहित हो कर शब्दको जानना असंदिग्धावग्रह है । संदेहयुक्त शब्दका ज्ञान होना इसका नाम संदिग्धावग्रह है १० । सदा बहु आदि रूपसे शब्दका जानना ध्रुवाग्रह ११, और कभी २ जानना अध्रुवावग्रह है १२। असंदिग्धावग्रहका तात्पर्य इस प्रकार है-जैसे 'यह शब्द मनुष्यका ही अन्यका नहीं' । संदिग्धावग्रहमें इस प्रकार ज्ञान होगा कि 'यह शब्द मनुष्यका है अथवा और किसीका है। ध्रुवका तात्पर्य अवश्यंभावी और अध्रुवका तात्पर्य कदाचित् भावी है ॥ सू० ३५॥ એવું જોવામાં આવે છે કે ઈન્દ્રિય વિષય આદિ સઘળી બાહ્ય સામગ્રી બરાબર હેવા છતાં પણ ફક્ત ક્ષયોપશમની પટુતાને કારણે એક માણસ તે વિષયનું જ્ઞાન જલ્દી પ્રાપ્ત કરી લે છે, અને ક્ષાપશમની મન્દતાને કારણે બીજે માણસ મેડું પ્રાપ્ત કરે છે (૫-૬). શબ્દસ્વરૂપથી શબ્દને જાણ, અનુમાનથી નહીં, તેનું નામ અનિશ્રિતાવગ્રહ છે ૭. અનુમાનથી શબ્દને જાણ તેનું નામ નિશ્રિતાવગ્રહ છે ૮. સંદેહરહિત થઈને શબ્દને જાણ તેનું નામ અસંદિગ્ધાવગ્રહ છે ૯. સંદેહયુક્ત શબ્દનું જ્ઞાન થવું તેનું નામ સંદિગ્ધાવગ્રહ છે ૧૦. સદા બહુ આદિ રૂપથી શબ્દને જાણો તેનું નામ ધુવાવગ્રહ છે ૧૧. અને કઈ કઈ વાર જાણો તેનું નામ અબ્રુવાવગ્રહ છે. ૧૨. અસંદિગ્ધ અવગ્રહનું તાત્પર્ય આ પ્રમાણે છે. જેમકે “આ શબ્દ મનુષ્યનો જ છે બીજાને નહીં. સંદિગ્ધાવગ્રહમાં આ પ્રકારનું જ્ઞાન થશે કે “આ શબ્દ મનુષ્યને છે અથવા બીજા કોઈને છે ? ધ્રુવનું તાત્પર્ય અવશ્ય બનનાર, અને અધવનું તાત્પર્ય કદાચ બનનાર છે. જે સૂ. ૩૫ છે
શ્રી નન્દી સૂત્ર