Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०६
नन्दी सूत्रे
सूत्रेऽपि अव्यक्तमिति विशेषणं शब्दस्य कृतम्, तस्मादयमर्थो व्याख्येयःअव्यक्तम् = अनवधारितशाङ्खशार्ङ्गादिविशेषं, पुरुषादिशब्द संशयाक्रान्तं वा शब्दं शृणुयादिति । इदं च व्याख्यानमुत्तरवाक्यानुकूलम्, तथाहि - 'तेणं सद्देत्ति उग्गहिए' तेन = श्रोत्रा ' शब्द ' इत्यवगृहीतं = ज्ञातम् इत्यनन्तरमेवोच्यते । किंतु 'नो चेव णं जा के वेस सद्दाइ' नो चैव खलु जानाति कोवा एष शब्द इति - एष शब्दः शाङ्खः
—
"
सूत्र में जो शब्द का 'अव्यक्त' ऐसा विशेषण किया है, उससे ऐसा अर्थ लभ्य होता है कि शब्द सुनने पर शब्द का तो अवायज्ञान ही होता है, किन्तु 'यह शब्द शंख का है अथवा सींगे का है या किसी पुरुष आदि का है' इस रूप से निश्चय नहीं हो सकने के कारण वह अव्यक्त है । ऐसा अर्थ करने पर ही नीचे के सूत्रांश के साथ अर्थसंगति बैठ सकती है । वह इस प्रकार से जब श्रोता शब्द को सुनता है तो उसको निश्चय हो जाता है कि यह शब्द है, परन्तु वह यह नहीं जानता है कि यह शब्द किसका है ? शंख का है या सींग का है ? अथवा पुरुष वगैरह का है ? जब इस प्रकार से विशेष जानने की आकांक्षा होती है तो वह ईहाज्ञान में प्रवेश करता है। तो फिर वह यह जान लेता है कि वह शब्द अमुक का है । - इत्यादिरूप से व्याख्यान करने पर ही अर्थ की सुसंगति बैठती है ? | शंकाकार की इस शंका का तात्पर्य इस प्रकार हैशंकाकार जाग्रत अवस्थामें शब्द का श्रवण होने पर केवल उसका
यह
66
એવું જે વિશેષણ લગાડેલ છે, તેનાથી એવા અથ પ્રાપ્ત થાય છે, કે શબ્દ સાંભળતાં શબ્દનું તે અવાયજ્ઞાન જ થાય છે. પણ આ શબ્દ શખના છે અથવા શિગડાના છે કે કોઈ પુરુષ આદિને છે” તે રૂપે નિશ્ચય નહી થઈ શકવાને કારણે તે અવ્યક્ત છે. એવા અર્થ કરતા જ નીચેના સૂત્રાંશની સાથે સુસંગતતા આવી શકશે. તે આ પ્રકારે-જ્યારે શ્રોતા શબ્દ સાંભળે છે ત્યારે તેને એ નિશ્ચય થઈ જાય છે કે આ શબ્દ છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ કાને છે? શ ંખના છે કે શિંગડાનેા છે? અથવા પુરુષ વગેરેના છે ? જ્યારે આ પ્રકારે વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવેશ કરે છે. ત્યારપછી તે એ જાણી લે છે કે આ શબ્દ અમુકના છે. આ પ્રકારે સમજાવવાથી જ અર્થની સુસ ંગતતા ઘટાવી શકાય છે. શંકા કરનારની આ શંકાનું તાત્પર્યં આ પ્રમાણે છે-શંકા કરનાર જાગૃત અવસ્થામાં શબ્દનું શ્રવણુ થતાં કેવળ તેનું અવાયજ્ઞાન જ માને છે, અવગ્રહરૂપ જ્ઞાન નહીં, તે કારણે
શ્રી નન્દી સૂત્ર