Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०२
नन्दीसूत्रे मूलम् से जहानामए केइ पुरिसे अव्वत्तं सदं सुणिज्जा, तेणंसदोत्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस सदाइ । तओ ईहं पविसइ । तओ जाणइ अमुगे एस सद्दे । तओ अवायं पविसइ । तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ । तओ णं धारेइ-संखेनं वा कालं, असंखेजं वा कालं।
से जहानामए केइ पुरिसे अव्वत्तं रूवं पासिज्जा, तेणं रूवेत्ति उग्गहिए, नो चेव णं जाणइ, के वेस रूवत्ति । तओ यह वासनारूप धारणा संख्यात वर्ष की आयुवाले के हृदयमें जम गई है तो उसकी अपेक्षा यह संख्यातकाल की जाननी चाहिये, और यदि यह असंख्यातकाल वाले भोगभूमिया आदि जीवों के हृदय में जमी है तो इस अपेक्षा यह असंख्यातकाल की जाननी चाहिये। ___ यह पूर्वोक्त अवग्रहादिक का समस्त प्रकार का क्रम सुप्त पुरुष की अपेक्षा लेकर तो ठीक बैठ जाता है, परन्तु जाग्रत व्यक्तियों में वह अवग्रहादिक का क्रम किस प्रकार घटित हो सकता है ? कारण-वहां तो शब्दश्रवण के अनन्तर ही अवग्रह ईहा को छोडकर अवायज्ञान हो जाता है। यह बात हरएक प्राणी जानता है। इस आशंका की निवृत्ति के लिये सूत्रकार मल्लक के दृष्टान्त से ही छह प्रकार के अवग्रह आदि का प्रदर्शन करते हैं-'से जहानामए.' इत्यादि। ગ્રહણ કરાયું છે. જો આ વાસનારૂપ ધારણું સંખ્યાત વર્ષની આયુવાળાનાં હદયમાં જામી ગઈ હોય તે તેની અપેક્ષાએ તે સંખ્યાતકાળની જાણવી જોઈએ, અને જે તે અસંખ્યાતકાળવાળા ભેગભૂમિયા આદિ જીવોનાં હદયમાં જામી હેય તે તે અપેક્ષાએ તે અસંખ્યાતકાળની જાણવી જોઈએ.
આ પૂર્વોકત અવગ્રહાદિકના સમસ્ત પ્રકારને કમ સુપ્ત પુરુષની અપેક્ષાએ તે બરાબર બંધ બેસતે આવે છે પણ જાગ્રત પુરુષમાં આ અવગ્રહાદિકને ક્રમ કેવી રીતે ઘટાવી શકાય ? કારણ કે ત્યાં તે શબ્દશ્રવણ પછી જ અવગ્રહ ઈહાને છોડીને અવાયજ્ઞાન થઈ જાય છે. આ વાત દરેક પ્રાણ જાણે છે. આ અશંકાના નિવારણ માટે સૂત્રકાર શકરાનાં દૃષ્ટાંતથી જ છ પ્રકારના અવગ્રહ मानि प्रहशन ४२ छ.-" से जहानामए०" त्यादि.
શ્રી નન્દી સૂત્ર