Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૭૬
नन्दी सूत्रे
भ्योऽपि व्यावृत्तिग्रहीता न स्यात्, तदा 'शब्दोऽय - मिति निश्चयोऽपि न स्यात् । तस्मात् ' शब्दोऽयं नाशब्दः ' इति विशेषज्ञानमेव । तथा च ' शब्दोऽय ' - मिति ज्ञानस्य विशेषग्राहकत्वान्निश्चयरूपत्वाच्चावाय एव, न तु अवग्रह इति ।
उत्तर- यह शब्द है " ऐसा ज्ञान भी विशेषग्राहक ही माना जावेगा, कारण कि - " यह शब्द है-अशब्द नहीं है-अर्थात् यह रूपादिक नहीं है " ऐसा ज्ञान, विशेष का प्रतिभास स्वरूप होने से विशेषप्रतिभासात्मक ही है, कारण कि इस ज्ञानमें शब्द को रूपादिक से व्यावृत्तिरूपमें- पृथकरूप-ग्रहण किया गया है, नहीं तो " यह शब्द नहीं है " इस प्रकार का निश्चय शब्दमें कैसे किया जा सकता है। रूपादिकोंसे भिन्नता जब तक शब्द में नहीं जानी जावेगी जब तक यह कैसे बोध हो सकेगा कि - " यह अशब्द नहीं है- शब्द है " इस प्रकार की भिन्नताका उसमें बोध होने से शब्द का बोध होता है, तब यह ज्ञान सामान्यप्रतिभास वाला न होकर विशेष प्रतिभास वाला ही माना गया है। सामान्यप्रतिभास वाले ज्ञानमें पर की व्यावृत्ति पूर्वक अपने विषयका निश्चय नहीं होता है, वहां तो सामान्यरूप से ही बोध रहा करता है, अतः अशब्द व्यावृत्ति पूर्वक हुआ यह शब्द का निश्चय अवायज्ञान है ऐसा मान लेना चाहिये - अवग्रहरूप नहीं मानना चाहिये ।
ઉત્તર- આ શબ્દ છે” એવુ જ્ઞાન પણ વિશેષ ગ્રાહક માની શકાય. अरशु है “मी शह छे-मशह नथी. भेटले ३चाहिए नथी " એવું જ્ઞાન વિશેષના પ્રતિભાસ સ્વરૂપ હાવાથી વિશેષ પ્રતિભાસાત્મક જ છે, કારણ કે—આ જ્ઞાનમાં–શબ્દને રૂપાદિકથી વ્યાવૃતિરૂપેપૃથક્રૂપે-ગ્રહણ કરાયેલ છે, નહીં તે
66
""
આ અશબ્દ નથી ” એ પ્રકારના નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકાથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણવામાં આવે ત્યાં સુધી એવા એપ કેવી રીતે થશે કે “ આ અશબ્દ નથી ” એ પ્રકારના નિશ્ચય શબ્દમાં કેવીરીતેકરીશકાયછે. રૂપાદિકાથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણુ વામાં આવે ત્યાં સુધી એવા આધ કેવી રીતે થશે કે "मा मशह नथी, શબ્દ છે. આ પ્રકારની ભિન્નતાને તેમાં મેધ થવાથી શબ્દને બેધ થાય છે, ત્યારે જ આ જ્ઞાન સામાન્ય પ્રતિભાસવાળું ન ગણતા વિશેષ પ્રતિભાસવાળું જ ગણાયુ` છે. સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનમાં પરની વ્યાવૃત્તિ પૂર્વક પોતાના વિષયને નિશ્ચયથતાનથી, ત્યાં તે। સામાન્યરૂપે જ ખાધરહ્યાકરેછે તેથી અશબ્દ વ્યાવૃત્તિપૂર્વક થયેલ આ શબ્દના નિશ્ચય અવાયજ્ઞાનરૂપ છે, એવું માની લેવું જોઈ એ-અવગ્રહરૂપ ન માનવું જોઈએ.
શ્રી નન્દી સૂત્ર