Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७५
-
-
-
-
ज्ञानचन्द्रिकाटीका-अर्थावग्रहमेदाः।
ननु 'शब्दोऽय'-मिति ज्ञानस्य कथमवायत्वमिति चेद् , उच्यते-तस्यापि विशेषग्राहकत्वात् , विशेषज्ञानस्य चावायत्वात् ।
ननु ' शाङ्क्ष एवायं शब्दः' इति तदुत्तरकालभावि ज्ञानं विशेषार्थग्राहक, शब्दज्ञाने तु शब्दसामान्यस्यैव प्रतिभासनात् कथं विशेषप्रतिभासः, येनावायप्रसङ्गः स्यादिति चेत् , उच्यते-शब्दोऽयमित्यपि ज्ञानं विशेषग्राहकमेव, तथाहि-'शब्दोऽयं नाशब्दः' इति विशेषप्रतिभास एव । यस्मात् न रूपादिरयं, तेभ्यो व्यावत्तत्वेन गृहीतत्वात् , अतो 'नाशब्दोऽय'-मिति निश्चीयते । यदि तु रूपादिही प्रसक्त होगा, कारण कि अवग्रह का स्थान अवाय ले लेता है। यदि कहो कि-, यह शब्द है" ऐसा सामान्य ज्ञान अवाय कैसे माना जावेगा? इसका उत्तर इस प्रकार है-यह ज्ञान सामान्य नहीं है किन्तु विशेष है। विशेषग्राहक ज्ञान अवाय माना गया है।
प्रश्न--यदि फिर भी ऐसा कहा जाय कि “शंख का ही यह शब्द है" इस प्रकार का उत्तर कालभावीज्ञान ही शब्दविशेष का ग्राहक होने से विशेषग्राहक ज्ञान माना जावेगा, “यह शब्द है" ऐसा ज्ञान नहीं, अर्थात्-यह तो शब्द सामान्य का ग्राहक होने से सामान्य ज्ञान ही माना जावेगा, क्योंकि इसमें शब्द सामान्य का ही प्रतिभास होता है, विशेष का नहीं। अतः " यह शब्द है" ऐसा सामान्य प्रतिभासवाले ज्ञान को अवाय प्राप्त होने का प्रसंग कैसे प्रतिपादित किया है। એવી કલ્પનામાં તે અવગ્રહને અભાવ જ પ્રસક્ત હશે, કારણ કે અવગ્રહનું સ્થાન અવાયેલઈલે છે.
જે આપ એમકહે કે “આ શબ્દ છે” એવા સામાન્યજ્ઞાનને અવાય કેમ મનાય ? તેને ઉત્તર આ પ્રમાણે છે-આ જ્ઞાન સામાન્ય નથી પણ વિશેષ છે. વિશેષ ગ્રાહક જ્ઞાનને અવાય માનવામાં આવેલ છે.
પ્રશ્ન—ફરીથી પણ એમ કહેવામાં આવે કે “શંખને જ આ શબ્દ છે ” આ પ્રકારનું ઉત્તર કાલભાવીજ્ઞાન જ શબ્દવિશેષનું ગ્રાહક હોવાથી વિશેષ ગ્રાહકજ્ઞાન માનીશકાશે, “આ શબ્દ છે” એવું જ્ઞાન નહીં, એટલે કે એ તે શબ્દ સામાન્યનું ગ્રાહક હોવાથી સામાન્યજ્ઞાન જ માનવામાં આવશે; કારણ કે તેમાં શબ્દ સામાન્યને જ પ્રતિભાસ થાય છે, વિશેષને નહીં. તેથી “ આ શબ્દ છે” એવાં સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનને અવાય પ્રાપ્ત હેવાને પ્રસંગ કેવી રીતે પ્રતિપાદિત કર્યો છે?
શ્રી નન્દી સૂત્ર