Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७९
नन्दीस्ने तथाहि-शाङ्खशब्दस्य ये उत्तरोत्तरभेदाः मन्द्रमधुरत्वादयः, तरुणमध्यमवृद्धस्त्रीपुरुषजन्यत्वादयश्च, तदपेक्षायां सत्यामिदमपि-' शाङ्खोऽयं-शब्दः' इत्यादि ज्ञानं स्तोकविशेषग्राहकमेव-इति नावायः स्यात् । एवमुत्तरोत्तरविशेषग्राहिणामपि ज्ञानानां तदुत्तरोत्तरभेदापेक्षया स्तोकत्वादवायाभाव एव स्यादिति । तस्मात् 'शब्दोऽय'-मिति निश्चयोऽवाय एव मन्तव्यः। तदनन्तरं त'शब्दोऽयं किं शाङ्कः, शाङ्गों वा' इत्यादिशब्दविशेषविषया पुनरीहा प्रवर्तिष्यते । 'शाङ्ख एवायं शब्दः ' इत्यादिशब्द
जब ऐसा ज्ञान होगा कि-'यह शब्द शंख का है' तो यह अवाय इसलिये नहीं हो सकेगा कि इसमें उत्तरोत्तर मन्द्रता मधुरता आदि की, तथा तरूण मध्यप्र, वृद्ध, स्त्री आदि के द्वारा बोले गये आदिकी, अपेक्षा रहेगी, अतः यह स्तोक विशेष का ग्राहक माना जावेगा, इसलिये 'जो ज्ञान स्तोकविशेष का ग्राहक होगा वह अवग्रह एवं जो वृहविशेषकाग्राहक होगा वह अवाय है ' ऐसा नियम बनना किसी प्रकार से भी उचित नहीं माना जा सकता। इस तरह की एकान्तमान्यतामें उत्तरोत्तर विशेषाग्राही जितने भी ज्ञान होंगे वे सब उत्तरोत्तर भेदोंकी अपेक्षा स्तोकविषयवाले रहेंगे, इस तरह अवाय का सर्वथा अभाव ही होगा, अतः अवाय का लोप न हो इस तरह “ यह शब्द है" इस ज्ञान को अवाय मानना ही उचित है। इसके बाद-'यह शब्द शंख का है या श्रृंग का है' इत्यादि आकांक्षा का जो कि शब्द विशेष को ईहित करती हैं ईहाज्ञानरूपसे प्रवृत्ति होगी। इस प्रवृत्तिमें जब ऐसा निर्णय हो जावेगा कि " यह शब्द शंख का ही है " तो यह शब्द विशेष को विषय
જ્યારે એવું જ્ઞાન થશે કે-“આ શબ્દશબને છે ત્યારે તે અવાય તે કારણે નહીં હોઈશકે કે તેમાં ઉત્તરોત્તર ગંભિરતા, મધુરતા, આદિનિ, તથા તરુણ, મધ્યમ, વૃદ્ધ, સ્ત્રી, આદિ દ્વારા બેલાયા આદિની અપેક્ષા રહેશે, તેથી તે સ્નેકવિશેષનું ગ્રાહકમનાશે, તે કારણે “જે જ્ઞાન સ્નેકવિશેષનું ગ્રાહક થશે તે અવગ્રહ, અને જે બૃહદ્ વિશેષનું ગ્રાહક થશે તે અવાય છે. એ નિયમ કરે તે કઈ પણ રીતે ઉચિત માની શકાય નહીં. આ પ્રકારની એકાન્ત માન્યતામાં ઉત્તરોત્તર વિશેષગ્રાહી જેટલાંપણજ્ઞાન થશે તે બધાં ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સૂક્ષ્મવિષયવાળાં રહેશે. આ રીતે અવાયને સર્વથા અભાવ જ હશે; તેથી અવાયને લેપ ન થાય એ રીતે ““આ શબ્દ છે” એ જ્ઞાનને અવાય માનવું એજ ઉચિત છે. ત્યારબાદ “આ શબ્દ શંખને છે કે શ્રેગને છે) ઈત્યાદિ આકાંક્ષાની કે જે શબ્દવિશેષને ઈહિત કરે છે. ઈહાજ્ઞાન રૂપે પ્રવૃત્તિ થશે. આ પ્રવૃત્તિમાં જ્યારે એ નિર્ણય થઈ જશે કે “ આ શબ્દ
શ્રી નન્દી સૂત્ર