Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८०
नन्दीस्त्रे ननु यद्येवं श्रुतस्य लक्षणं स्यात् तर्हि य एव श्रोत्रेन्द्रियलब्धिमान् भाषालब्धिमान् वा, तस्यैव श्रुतमुत्पद्येत, न तु तदन्यस्यैकेन्द्रियस्य । तथाहि-यः श्रोत्रेन्द्रियलब्धिमान् भवति, स एव विवक्षितं शब्दं श्रुत्वा तेन शब्देन वाच्यार्थं ज्ञातुं शक्नोति, न तु तदन्यः, तादृशशक्त्यभावात् । योऽपि च भाषालब्धिमान् भवति, सोऽपि द्वीन्द्रियादिरपि प्रायः स्वचेतसि किमपि विकल्प्य ( तदनुसारतः ) तदभिधानानुमानतः शब्दमुच्चारयति, नान्यथा, ततस्तस्यापि श्रुतं संभाव्यते । यस्तु एकेन्द्रियः, स न श्रोत्रेन्द्रियलब्धिमान् , नापि भाषालब्धिमान् , ततः कथं तस्य श्रुतसंभवः ।। अथ प्रवचने तस्यापि श्रुतमित्युच्यते इति चेत् , तर्हि प्रागुक्तं श्रुतलक्षणं न संगच्छते ?। श्रवण इन्द्रिय के विषयभूत हुए शब्द के साथ संस्पृष्ट अर्थ को आत्मा वाच्य वाचक संबंधपूर्वक जिस परिणामविशेष के द्वारा जानता है वह आत्मा का परिणामविशेष ही श्रुतज्ञान है।
शंका-श्रुत का जो आपने इस प्रकार लक्षण किया है वह लक्षण जो श्रोत्र-इन्द्रिय लब्धिवाला है अथवा भाषालब्धिवाला है उसीमें घटित होता है, एकेन्द्रियमें नहीं, कारण कि जो श्रोत्रेन्द्रियलब्धिवाला होता है, वही विवक्षित शब्द सुनकर उस शब्द से उसके वाच्य अर्थ को जान सकता है, दूसरा नहीं, क्यों कि उसमें ऐसी शक्ति का अभाव है ?। तथा जो भाषालन्धिसंपन्न द्वीन्द्रियारिक जीव हैं वे भी प्रायः करके अपने चित्तमें कुछ भी विकल्प करके उसी के अनुसार शब्दों का उच्चारण करते हैं, इससे उनमें भी श्रुत की संभावना होती है । जो एकेन्द्रिय जीव हैं वेन तो श्रोत्रेन्द्रिय लब्धिवाले हैं और न भाषालब्धिवाले ही, तो फिर कैसे અર્થને આત્મા વચ્ચ–વાચકસંબંધપૂર્વક જે પરિણામવિશેષદ્વારા જાણે છે તે આત્માને પરિણામવિશેષ જ શ્રુતજ્ઞાન છે.
શંકા–આપે શ્રુતનું જે આ પ્રમાણે લક્ષણ કહ્યું છે તે લક્ષણ જ શ્રોત્ર ઈન્દ્રિય લબ્ધિવાળે છે અથવા ભાષાલબ્ધિવાળો છે તેમાં જ ઘટાવી શકાય છે, એકેન્દ્રિયમાં નહીં, કારણ કે જે પ્રાણી શ્રોત્રેન્દ્રિય લધિવાળું હોય છે એજ વિવક્ષિત શબ્દ સાંભળીને તે શબ્દથી તેનાં વાચ્ય અર્થને જાણી શકે છે, બીજે નહીં, કારણ કે તેનામાં એવી શક્તિનો અભાવ છે? તથા જે ભાષાલબ્ધિસંપન્ન દ્વીન્દ્રિયાદિક જીવ છે તેઓ પણ સામાન્ય રીતે પિતાનાં ચિત્તમાં કોઈ પણ વિકલ્પ કરીને તેના અનુસાર શબ્દોનું ઉચ્ચારણ કરે છે, તેથી તેમનામાં પણ શ્રતની સંભાવના હોય છે. જે એકેન્દ્રિય જીવે છે તે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા પણ નથી અને ભાષાલબ્ધિવાળા પણ નથી, તે
શ્રી નન્દી સૂત્ર