Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - व्यञ्जनावग्रह मेदाः ।
३५१
9
ननु स्यादेतत् एवमेतदपि वक्तुं शक्यते - ' दूरे रूपमुपलभ्यते ' इति । दूरादागतं रूपमुपलभ्यते इति तदर्थः । ततश्च चक्षुरपि प्राप्यकारि स्यात् न च तदिष्यते । ततश्च शब्दे शक्तिवैचित्र्यकल्पनं, श्रोत्रेन्द्रियस्य च प्राप्यकारित्वकल्पनं न युक्तमिति चेन्न ।
"
ही कहा गया है । प्राप्यकारी होने पर भी श्रोत्रेन्द्रिय द्वारा गृहीत शब्द में जो दूर और समीप आदिका भेद व्यवहार होता है, वह शब्दशक्ति की विचित्रता से होता है । जब शब्द दूर देश से आता है तो उसकी शक्ति क्षीण हो जाती है, उस समय वह अस्पष्टरूप से या मन्दरूप से सुनने में आता है, इसलिये लोक कहते हैं कि यह शब्द दूर से आया हुआ सुनाई दे रहा है।
प्रश्न यदि इस पर यह आक्षेप किया जाय कि जिस प्रकार " दूर से आया हुआ शब्द सुनाई दे रहा है " ऐसा बोध होने से श्रोत्रेन्द्रिय में प्राप्यकारिताका आप समर्थन करते हैं तो फिर “ दूरेरूपमुपलभ्यते " दूरसे आये हुए रूपको चक्षु इन्द्रिय जानती है, इस प्रकारके बोधसे चक्षु इन्द्रिय को भी प्राप्यकारी मान लेना चाहिये, परन्तु इस तरहसे चक्षु इन्द्रिय प्राप्यकारी तो आपने मानी नहीं है, अतः शब्दमें विचित्रशक्ति की मान्यता, तथा श्रोत्रेन्द्रियमें प्राप्यकारिताकी कल्पना युक्तियुक्त नहीं कही जा सकती ?
કારી હાવા છતાં પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ થયેલ શબ્દમાં ક્રૂર અને સમીપ આદિના જે ભેદવ્યવહાર થાય છે તે શબ્દશક્તિની વિચિત્રતાને લીધે થાય છે. જ્યારે શબ્દ દૂરના સ્થાનેથી આવે છે. ત્યારે તેની શકિત ક્ષીણ થઈ જાય છે; તે સમયે તે અસ્પષ્ટ રૂપે મન્ત્ર રીતે સ ંભળાય છે, તેથી લોકો કહે છે કે શબ્દ દૂરથી આવતા સંભળાય છે.
આ
(6
66
99 66
શકા—જો તે ખામતમાં એવા આક્ષેપ મૂકવામાં આવે કે જે પ્રકારે દૂરથી આવતા શબ્દ સંભળાય છે” એવા એધ થવાથી શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યअरितानुं आप समर्थन । छो, तो पछी “ दूरे रूपमुपलभ्यते દૂરથી આવતા રૂપને ચક્ષુ ઈન્દ્રિય જાણે છે’” આ પ્રકારના મેધથી ચક્ષુ ઈન્દ્રિયને પણ પ્રાપ્યકારી માનવી જોઇએ. પણ એ રીતે ચક્ષુ ઇન્દ્રિયને તે આપે પ્રાપ્યકારી માની નથી, તેથી શબ્દમાં વિચિત્ર શકિતની માન્યતા, તથા શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યકારિ તાની કલ્પના યુક્તિયુક્ત કહી શકાય નહી ?
શ્રી નન્દી સૂત્ર