Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहमेदाः। श्रोत्रेन्द्रियेण गृह्यन्ते, इत्यवश्यमङ्गीकरणीयम् । तथा स्वीकारे पवनप्रतिकूलावस्थाने शब्दपरमाणवो बाहुल्येन श्रोत्रेन्द्रियं न प्राप्नुवन्ति, तेषां प्रतिकूलपवनादन्यथा नीयमानत्वात् , अत एव पवनप्रतिकूलमवस्थिता न शृण्वन्तीति नास्माकं मतेकाऽपि क्षतिः।
यच्च चाण्डालस्पर्शदोषप्रसङ्गः स्यादित्युक्तं तदपि न सम्यकू, स्पर्शास्पर्शव्यवस्थाया लोके काल्पनिकत्वात् । तथाहि न स्पर्शस्य व्यवस्था लोके पारमार्थिकी, यामेव भूमिमग्रे चाण्डालः स्पृशन् व्रजति, तामेव पृष्ठतः श्रोत्रियोऽपि स्पृशति, न्द्रिय भी अप्राप्त शब्द को यदि ग्रहण करती तो विचारो कि-प्रतिकूल वायु में रहने पर भी रूप की तरह शब्द का भी ग्रहण श्रोत्रेन्द्रिय द्वारा होना चाहिये, परन्तु ऐसा नहीं होता है, अतः यही-सिद्धांत निर्दोष है, कि शब्द के परमाणु जब श्रोत्रेन्द्रिय के पास आकर प्राप्त होते हैं तभी वे उसके द्वारा ग्रहण करने में आते हैं, अन्यथा नहीं । इसीसे यह बात भी बन जाती है कि जब श्रोता प्रतिकूल पवन की ओर उपस्थित रहता है, तब वह जो मन्दरूप से या बिलकुल शब्द को नहीं सुनता है, उसका कारण प्रतिकूल वायु के द्वारा शब्द के परमाणुओं का प्रायःकरके उडा ले जाना होता है, इसलिये वे श्चोत्रेन्द्रिय तक कम या बिलकुल नहीं आ सकते हैं। ___ तथा श्रोत्रेन्द्रिय को प्राप्यकारी मानने पर, जो चाण्डाल के स्पर्श हा जानेका दोष दिया है, वह भी ठीक नहीं है. कारण कि-स्पर्श और अस्पर्श की व्यवस्था लोक में केवल काल्पनिक है । देखो-जिस भूमि को आगे २ પણુ અપ્રાપ્ત શબ્દને જે ગ્રહણ કરતી હતી તે વિચારેના પ્રતિકૂળ વાયુમાં રહેવા છતાં પણ રૂપની જેમ શબ્દનું ગ્રહણ પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા થવું જોઈએ, પણ એવું બનતું નથી, તેથી એજ સિદ્ધાંત નિર્દોષ છે કે શબ્દનાં પરમાણુ
જ્યારે શ્રોત્રેન્દ્રિયની પાસે આવીને મળે છે. ત્યારે તેમનું તેના દ્વારા ગ્રહણ કરાય છે. બીજી કોઈ રીતે નહીં. તેથી આ વાત પણ નિશ્ચિત થાય છે કે જ્યારે શ્રોતા પ્રતિકૂળ પવનની તરફ રહેલ હોય છે ત્યારે તે જે મન્દરૂપે શબ્દને સાંભળે છે કે બિલકુલ સાંભળતું નથી તેનું કારણ પ્રતિકૂળ વાયુ દ્વારા શબ્દનાં પરમાણુઓનું સામાન્ય રીતે ખેંચી જવું તે છે; તેથી તેઓ શ્રોત્રેન્દ્રિય સુધી થડાં પ્રમાણમાં જઈ શકે છે કે બિલકુલ જઈ શકતા નથી.
તથા શ્રોત્રેન્દ્રિયને પ્રાપ્યકારી માનવાથી જે ચાંડાળને સ્પર્શ થઈ જવાને દેષ દીધું છે તે પણ યોગ્ય નથી, કારણ કે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા લેકમાં न० ४५
શ્રી નન્દી સૂત્ર