________________
-
३५४
नन्दीसूत्रे तथा यामेव नावमारोहति स्म चाण्डालस्तामेवारोहति श्रोत्रियोऽपि । तथा स एव पवनश्चाण्डालमपि स्पृष्ट्वा श्रोत्रियमपि स्पृशति, न च तत्र लोके स्पर्शदोषव्यवस्था, तथा शब्दपुद्गलसंस्पर्शेऽपि लोके स्पर्शदोषव्यवस्था न भवतीति न कोऽपि दोष इति । ___अपि च-यदा चाण्डालः केतकीपुष्पनिचयं पद्मादिपुष्पनिचयं वा शिरसि निधाय शरीरे कस्तूरीचन्दनाधनुलेपनं विधाय वीथ्यामागत्य तिष्ठति, तदा तद्गतकेतकीपुष्पादिगन्धपुद्गलाः श्रोत्रियादिनासिकासु प्रविष्टा भवन्तीति तत्रापि चाण्डालस्पर्शदोषप्रसङ्गः स्यात् , तस्मात् नासिकेन्द्रियमप्यप्राप्यकारीति मन्तव्यं, न च तद् भवतोऽप्यागमे क्वचित् प्रतिपादितम् । अतश्चाण्डालस्पर्शदोषप्रसङ्गः स्यादिति कथनं बालिशजल्पितम् । चाण्डाल स्पर्श करता हुआ चलता है उसी भूमि को पीछे से स्पर्श करता हुआ श्रोत्रिय-ब्राह्मण-भी चलता है। जिस नाव में बैठकर चांडाल नदी पार पहुंचता है उसी नाव में श्रोत्रिय ब्राह्मण भी सवार होकर नदी पार करता है । जो वायुमंडल चांडाल का स्पर्शकर बहता है वही पवन श्रोत्रियको भी स्पर्श करता है । इन बातों में लोकमें जैसे स्पर्शदोषकी व्यवस्था नहीं मानी जाती है, इसी प्रकार शब्द पुद्गलके संस्पर्श होने पर भी लोकमें स्पर्शदोषकी व्यवस्था नहीं मानी गई है, अतः यह व्यवस्था काल्पनिक होनेसे पारमार्थिक नहीं है।
फिर भी-जिस समय चाण्डाल केतकीके पुष्पों कोअथवा कमलादि पुष्पोंको मस्तक पर धारण करके अथवा शरीरमें कस्तूरी आदिका उवटन करके रस्ते में आकर खड़ा होता है उस समय वहां रहे हुए श्रोत्रिय आदि व्यक्तियोंकी नासिका में वे केतकी एवं कमलादि पुष्पोंके गंध કેવળ કાલ્પનિક છે. જુઓ-જે ભૂમિને સ્પર્શ કરતે ચાંડાળ આગળને આગળ જાય છે એજ ભૂમિને પાછળથી સ્પર્શ કરતો શ્રોત્રિય-બ્રાહ્મણ ચાલે છે. જે હોડીમાં બેસીને ચાંડાલ નદી ઓળંગે છે એજ નાવમાં બેસીને શ્રોત્રિય બ્રાહ્મણ પણુ નદીને ઓળંગે છે. જે વાયુ ચાંડાલને સ્પર્શ કરતે થાય છે એજ વાયુ ત્રિયને પણ સ્પર્શ કરે છે. એ બાબતમાં જેમ લેકમાં સ્પષની વ્યવસ્થા માનવામાં આવતી નથી એજ પ્રકારે શબ્દપુદગલને સંસ્પર્શ થવાથી લોકોમાં સ્પર્શષની વ્યવસ્થા માનવામાં આવી નથી; તેથી એ વ્યવસ્થા કાલ્પનિક હોવાથી પારમાર્થિક નથી.
વળી જે સમયે ચાંડાલ કેતકીના પુષ્પને અથવા કમલાદિ પુપને માથે ઉપાડીને અથવા શરીર પર કસ્તુરી આદિને લેપ કરીને રસ્તામાં આવીને ઉભો રહે છે, તે સમયે ત્યાં રહેલ શ્રોત્રિય આદિ વ્યક્તિઓની નાસિકામાં કેતકી અને
શ્રી નન્દી સૂત્ર