________________
नन्दीसूत्रे __ अत्रोच्यते-कोऽयं भवदुक्तः समवायः ?, यद्येकत्रलोलीभावेनावस्थानं, यथा घटादेस्तगतरूपादेश्च यः सम्बन्धः स समवाय इत्युच्यते, तर्हि शब्दस्याकाशगुणत्वं न संभवति, आकाशेन सहैकत्र लोलीभावेन तस्यानवस्थानात् , न हि घटादौ रूपादिवत् सदा नभसि शब्दसद्भावोऽस्ति। ___ अथाकाशे उपलभ्यमानत्वात् तद्गुणत्वं शब्दस्यास्तीत्युच्यते, तर्हि उल्कादेरप्याकाश उपलभ्यमानत्वात् तद्गुणत्वप्रसङ्गः स्यात् । ___ यदि तु उल्कादेः परमार्थतः स्थानं पृथिव्यादिकम् , आकाशे तदुपलब्धिस्तु पवनेन संचार्यमाणत्वादित्युच्यते, तर्हि तथैव शब्दस्यापि परमार्थतः स्थानमाकाशं नास्ति, किं तु श्रोत्रादिकमिति ब्रूमः। यत्तु आकाशे तदवस्थानमुपलभ्यते, तत् पवनेन संचार्यमाणत्वादिति बोध्यम् , तथाहि यत्र यत्र पवनः संचरति, तत्र तत्र शब्दोऽपि गच्छति, पवनप्रतिकूलगमनं शब्दस्य नास्ति । उक्तञ्चनहीं रहते हैं, वे तो वहां संयोगसंबंध से आश्रित रहते है ऐसा कहना इस प्रश्न को स्थान देने के लिये बाध्य करता है कि यह समवाय क्या वस्तु है ? क्या एकत्र लोलीभाव से रहना यही समवाय है जैसा घटादिक और उसके रूपादिकों में हैं ?। सो इस कथन से तो शब्द में आकाशगुणता नहीं आती है, कारण कि-शब्द और आकाश में इस प्रकार का लोलीभावरूप समवायसंबंध नहीं है। जिस प्रकार घटादिक में सदा रूपादिक का एकत्र लोलीभाव रहा करता है उस प्रकार से आकाश में शब्द का सदा लोलीभाव नहीं रहता है।
यदि कहा जावे कि 'आकाश में शब्द की उपलधि होती है अतः वह उसका गुण है' सो ऐसी बात तो उल्कादिक में भी होती है अतः उनमें भी आकाशगुणता माननी पड़ेगी। ત્યાં સંગ સંબધે આશ્રિત રહે છે ?” એમ કહેવું તે આ પ્રશ્નને સ્થાન દેવા માટે ફરજ પાડે છે કે એ સમવાય શી વસ્તુ છે ? શું એકત્ર કેલીભાવથી રહેવું એજ સમવાય છે, જે ઘટાદિક અને તેના રૂપાદિકમાં છે? તો આ કથનથી તે શબ્દમાં આકાશગુણતા આવતી નથી, કારણ કે શબ્દ અને આકાશમાં આ પ્રકારને લેલીભાવરૂપ સમવાય સંબંધ નથી. જે પ્રકારે ઘટાદિકમાં હંમેશાં પાદિકનો એક માત્ર લેલીભાવ રહ્યા કરે છે, તે પ્રકારે આકાશમાં શબ્દને હંમેશાં લેલીભાવ રહી શકતું નથી.
ને એમ કહેવામાં આવે કે “આકાશમાં શબ્દની પ્રાપ્તિ થાય છે તેથી તે તેને ગુણ છે” તે એવી વાત તે ઉલ્કાદિકમાં પણ થાય છે તેથી તેમનામાં પણ આકાશ ગુણતા માનવી પડે.
શ્રી નન્દી સૂત્ર