Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहमेदाः। तदयुक्तम् , एवं सति पृथिव्यादीनामप्याकाशगुणत्वपसङ्गात् , तेषामन्याकाशाश्रितत्वात् , न खल्वाकाशमन्तरेण पृथिव्यादीनामप्यन्यः कश्चिदाश्रयः ।
न च पृथिव्यादीनामगुणत्वादाकाशगुणत्वमनुपपन्नमिति वाच्यम् , आकाशाश्रितत्वे सति पृथिव्यादीनां भवन्मते बलादपि तद्गुणत्वप्रसङ्गात् ।
नन्याश्रयणमानं न तद्गुणत्वप्राप्तिकारणं, किं तु समवायः, स चास्ति शब्दस्याकाशे, न तु पृथिव्यादीनामिति चेत् ,
ऐसा कहना भी ठीक नहीं है, कारण कि इस तरह की मान्यता से पृथिव्यादिक भूतचतुष्टय में भा आकाशाश्रित होने से गुणत्वापत्ति आती है । आकाश के सिवाय और कोई तो इन भूतों का आश्रय है नहीं। यदि कहा जाय कि 'पृथिव्यादिकभूत गुणरूप नहीं है कि जिसकी वजह से उनमें आकाशगुणता आसकें सो ऐसा कथन भी ठीक नहीं है, कारण कि-जब आप ऐसा कहते हैं कि 'शब्द आकाश के आश्रित रहता है अतः वह उसका गुण है' तो फिर इस कथन के अनुसार पृथिव्यादिकभूतों में तदाश्रयता होने से गुणत्वापत्ति का वारण कौन कैसे कर सकता है ? । इस मान्यता में तो गुणत्वापत्ति उनमें बलात आ जाती है।
यदि फिर भी ऐसा कहा जाय कि-'सामान्यरूप से आश्रित होने में गुणत्वापत्ति नहीं आती है किन्तु समवायसंबंध से आश्रित रहने में गुणरूपता आती है, पृथिव्यादिकभूत आकाश में समवायसंबंध से आश्रित
એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે એ પ્રકારની માન્યતાથી પૃથિવ્યાદિક ચાર પદાર્થોમાં પણ આકાશાશ્રિત હેવાથી ગુણત્વાપત્તિ આવે છે. આકાશ સિવાય બીજું કેઈએ ભૂતેને (પદાર્થોને) આશ્રય નથી. જે એમ કહેવામાં આવે કે “પૃથિવ્યાદિકભૂત ગુણરૂપ નથી કે જેને કારણે તેમનામાં આકાશગુણતા આવી શકે તે એવું કથન પણ બરાબર નથી, કારણ કે જ્યારે આપ એમ કહે છે કે “શબ્દ આકાશને આશ્રિત રહે છે, તેથી તે ગુણ છે” તે પછી આ કથન પ્રમાણે પૃથિવ્યાદિક ભૂતેમાં તે આશ્રયતા હોવાથી ગુણત્વોપત્તિનું નિવારણ કેણ કેવી રીતે કરી શકે છે? આ માન્યતાથી તે તેમનામાં ગુણત્વાપત્તિ બળાત્કારે આવી જાય છે.
વળી જે એમ કહેવામાં આવે કે “સામાન્યરૂપે આશ્રિત થવામાં ગુણવાપત્તિ આવતી નથી પણ સમવાય સંબંધથી આશ્રિત રહેવામાં ગુણરૂપતા આવે છે. પૃથિવ્યાદિક ભૂત આકાશમાં સમવાય સંબંધથી આશ્રિત રહેતા નથી, તેઓ તે
શ્રી નન્દી સૂત્ર