Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
नन्दीसूत्रे अथ च श्रोत्रेन्द्रियविवरवल्काशसम्बन्धेन शब्दस्य श्रवणं भवतीति स्वीकारे शब्दस्याकाशगुणत्वाभ्युपगमो न युज्यते ।
नन्वाकाशगुणत्वमन्तरेण शब्दस्यावस्थानमेव नोपपद्यते, स्थिति विना पदार्थस्य सद्भाव एव न स्यात् तस्मादवश्यं पदार्थेन स्थितिमता भवितव्यम् , तत्र रूपरसस्पर्शगन्धानां पृथिव्यादिमहाभूतचतुष्टयमाश्रयः, शब्दस्य तु आकाशमिति चेत् , के मुखरूपी आकाश का जब गुण है तो फिर वह भिन्नदेशवर्ती श्रोता के श्रोत्रेन्द्रियरूप आकाश के साथ संबंध कैसे कर सकता है कि जिससे वह सुनाई पड सके।
यदि कहा जावे कि 'शब्द का संबंध श्रोत्रेन्द्रिय के विवर में रहे हुए आकाश के साथ होता है इसलिये वह सुनने में आता है, तो फिर इस मान्यता में 'शब्द आकाश का गुण है' यह बात सिद्ध नहीं होती है।
यदि इस पर यह कहा जाय कि 'शब्द को आकाश का गुण न माना जावे तो उसकी स्थिति ही नहीं बनती है, स्थिति के विना पदार्थ का सद्भाव माना नहीं जाता है, अतः जब शब्द स्थितिवाला पदार्थ माना जाता है तो ऐसी हालत में कहीं न कहीं इसकी स्थिति भी माननी चाहिये । पृथिव्यादिक भूतों में तो इसकी स्थिति होती नहीं है, कारण कि वे तो रूप रसादिकों के ही आधारभूत हैं । अब रहा आकाश सो यह आकाश ही शब्द का आश्रय सिद्ध होता हैं। વક્તાનાં સુખરૂપી આકાશને જે ગુણ છે, તે પછી તે ભિન્ન સ્થાનમાં રહેલ શ્રાતાના શ્રેગેન્દ્રિયરૂપ આકાશની સાથે સંબંધ કેવી રીતે કરી શકે છે, કે જેથી તે સંભળાઈ શકે.
જે એમ કહેવામાં આવે કે “શબ્દને સંબંધ કાનનાં પિલાણમાં રહેલા આકાશ સાથે થાય છે તેથી તે સાંભળવામાં આવે છે,” તે પછી એ માન્યતાથી “શબ્દ આકાશને ગુણ છે ” એ વાત સિદ્ધ થતી નથી.
જે તે વિષે એમ કહેવામાં આવે કે “શબ્દને આકાશને ગુણ માનવામાં ન આવે તે તેથી સ્થિતિ જ સંભવતી નથી. સ્થિતિ વિના પદાર્થને સભાવ (અસ્તિત્વ) મનાતે નથી; તેથી જ્યારે શબ્દ સ્થિતિવાળા પદાર્થ મનાય છે ત્યારે એવી હાલતમાં તેની કઈને કઈ સ્થિતિ પણ માનવી જોઈએ. પૃથિવ્યાદિક પદાર્થોમાં તે તેની સ્થિતિ હતી નથી, કારણ કે એ તે રૂપરસાદિકેનાં જ આધાર ભૂત છે. હવે રહું આકાશ, તે એ આકાશ જ શબ્દને આશ્રય સિદ્ધ થાય છે.
શ્રી નન્દી સૂત્ર