Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८६
नन्दीसूत्रे ___ ननु मतिश्रुतयोर्युगपदेव सम्यक्त्वप्राप्तौ समुत्पत्तिः, तदज्ञानयोर्विगमोऽपि युगपदेव भवति, कथं तर्हि मतिपूर्व श्रुत ? मिति किञ्च-श्रुतज्ञानस्य मतिपूर्वकत्वस्वीकारे मतिज्ञाने समुत्पन्ने तत्समकालं श्रुतज्ञानेऽनभ्युपगम्यमाने श्रुताज्ञानं जीवस्य प्रसज्यते, श्रुतज्ञानानुत्पादेऽद्यापि तदनिवृत्तेः । न चैतदिष्टमिति । श्रुतज्ञानमें मतिपूर्वकता बतलाई है। “मत्या पाल्यते" इस अपेक्षा श्रुतमें मतिपूर्वकता इस प्रकार है-जिस प्रकार घट मृत्तिका के अभावमें नहीं होता है, किन्तु मृत्तिका के सद्भावमें ही होता है, अतःमृत्तिका घट का कारण है। उसी तरह श्रुतज्ञान भी मति के होने पर ही होता है, उसके अभावमें नहीं। यह बात प्रत्येक प्राणीको स्वानुभव से सिद्ध है कि-अनेक शास्त्रों के सुनने पर भी जिस शास्त्र के विषय का स्मरण रहता है, अथवा जिसका अधिकतर ऊहापोह आदि होता रहता है वही शास्त्र स्फुटतर प्रतिभासित होता है , अन्य शास्त्र नहीं। इससे यह बात सिद्ध हो जाती है कि शास्त्र का-तद्गतविषय का-स्फुटतर प्रतिभासरूप श्रुतज्ञान स्मरणादिरूप मतिज्ञान के आधीन है, जैसे घट की स्थिति मृत्तिका के आधीन है, इससे श्रुतमें मतिपूर्वकता स्पष्ट है।
प्रश्न-जब जीव को सम्यक्त्व की प्राप्ति होती है तब मतिज्ञान और श्रुतज्ञान की उत्पत्ति एकसाथ होती है, क्यों कि सम्यक्त्वोत्पत्ति से ઉત્કર્ષતા અને અપકર્ષતાથી શ્રુતજ્ઞાનમાં ઉત્કર્ષતા અને અપકર્ષતા આવે છે. २॥ ४२नी अपेक्षा श्रुतज्ञानमा भतिपूर्वरता शावी छ. “ मत्या पाल्यते" એ અપેક્ષાએ શ્રતમાં મતિપૂર્વકતા આ પ્રકારે છે-જેમ માટીને અભાવે ઘડે હોઈ શકતો નથી, પણ માટીને સદ્ભાવમાં જ થાય છે, તેથી માટી ઘડાનું કારણ છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનના સદ્દભાવમાં જ થાય છે, તેના અભાવમાં નહીં. એ વાત પ્રત્યેક પ્રાણીને સ્વાનુભવથી સિદ્ધ છે કે અનેક શાસ્ત્રોને સાંભળવા છતાં જે શાસ્ત્રના વિષયનું સ્મરણ રહે છે, અથવા જેને વધારે ઉહાપોહ આદિ થતા રહે છે, એજ શાસ્ત્ર અધિક સ્પષ્ટતાથી પ્રતિભાસિત થાય છે, અન્ય શાસ્ત્ર નહીં, તેથી એ વાત સિદ્ધ થાય છે કે શાસ્ત્રના-તેમાં રહેલ વિષયના સ્પષ્ટપ્રતિભાસરૂપ શ્રુતજ્ઞાન સ્મરણદિરૂપ મતિજ્ઞાનને આધીન છે, જેમ ઘડાની સ્થિતિ માટીને આધીન છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનની સ્થિતિ મતિને આધિન છે. આ કારણે શ્રતમાં મતિપૂર્વતા સ્પષ્ટ છે.
પ્રશ્ન–જ્યારે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનની ઉત્પત્તિ એક સાથે થાય છે, કારણ કે સમ્યકત્વની ઉત્પત્તિના પહેલાં
શ્રી નન્દી સૂત્ર