Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३०८
नन्दीसूत्रे छाया-गाथा-भरनिस्तरणसमर्था, त्रिवर्गसूत्रार्थगृहीतपेयाला (प्रमाणा)।
उभयलोकफलवती, विनयसमुत्था भवति बुद्धिः ॥ १॥ टीका-'भरनित्थरणसमत्था' इत्यादि । भरनिस्तरणसमर्था-भर इव भरस्तस्य निस्तरणे समर्था, गुरुकार्यसंपादनं कातराणां दुष्करं भवतीति गुरुकार्यमेव भारसादृश्याद्धारस्तस्य वहने दक्षेत्यर्थः । तथा-त्रिवर्गसूत्रार्थगृहीतपेयाला-त्रयो वर्गास्त्रिवर्गाः, लोकरूढ्या धर्मार्थकामाः, तेषां सूत्रं-तदर्जनोपायप्रतिपादकं सूत्रम् , अर्थः-तदर्थश्च, तौ त्रिवर्गमूत्राथौँ, तयोर्गहीतं पेयालं-प्रमाणं सारो वा यया सा त्रिवर्गसूत्रार्थगृहीतपेयाला, नीतिशास्त्रनिपुणा-इत्यर्थः।
ननु वैनयिक्या मतेस्त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वे सत्यश्रुतनिश्रितत्वं नोपपद्यते, न हि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं संभवतीति चेत् , ___ कठिन कार्य का संपादन करना कातरों के लिये दुष्कर होता है अतः वह भारकी सदृशता से भार कहा गया है, उसके सम्पादन करने में दक्ष, तथा धर्म, अर्थ एवं काम के उपार्जन के उपाय बतलाने वाले सूत्र और उनके अर्थ का जिसके द्वारा सार ग्रहण किया जासके ऐसी, अर्थात् नीतिशास्त्र में निपुण, तथा इस लोक एवं परलोक में सुन्दर फल देनेवाली विनय से उत्पन्न वैनयिकी बुद्धि कहलाती है।
शंका-जब आप वैनयिकी बुद्धि को त्रिवर्ग के उपाय को बतलाने वाले सूत्र अर्थ का सार ग्रहण करने वाली कहते हैं तो फिर यह अश्रुतनिश्रित कैसे मानी जा सकती है, क्यों कि श्रुत के अभ्यास के विना त्रिवर्ग के स्वरूप का समझना संभवित नहीं हो सकता है।
- કઠિન કાર્યોનું સંપાદન કરવું એ કાયરેને માટે દુષ્કર હોય છે તેથી તે બેજા સમાન હોવાથી ભાર કહેલ છે. તેનું સંપાદન કરવામાં દક્ષ, તથા, ધર્મ, અર્થ અને કામના ઉપાર્જનને ઉપાય દર્શાવનાર સૂત્રો અને તેમના અર્થને જેના વડે સાર ગ્રહણ કરી શકાય એવી, એટલે કે નીતિશાસ્ત્રમાં નિપુણ, તથા આલેક અને પરલોકના સુંદર ફળ દેનારી વિનયથી ઉત્પન્ન થયેલી મતિને નચિકી મતિ કહે છે.
શંકા–જે આપ વનયિકી મતિને ત્રિવર્ગના ઉપાયને બતાવનારી સૂત્ર અર્થને સાર ગ્રહણ કરનારી કહે છે તે પછી તે અમૃતનિશ્રિત કેવી રીતે માની શકાય, કારણ કે કૃતના અભ્યાસ વિના ત્રિવર્ગનાં સ્વરૂપને સમજવાનું સંભવિત હોઈ શકતું નથી ?
શ્રી નન્દી સૂત્ર