Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-श्रुतनिश्रितमति ज्ञानभेदाः । यावत् । ईहनम्-वस्तुनिर्णयार्थ चेष्टा ईहा । नामजात्यादि विशेषकल्पनारहितसामान्यज्ञानोत्तरं विशेषनिश्चयार्थ विचारणा । यथा-स्पर्शनेन्द्रियेण स्पर्शसामान्ये ज्ञाते सति, तदनु कीदृशोऽयं स्पर्शः ? कस्यायं स्पर्शः ? किमयं कमलनालस्पर्शः, उताहो भुजङ्गमस्पर्शः ? इति गाढान्धकारे चक्षुष्मतोऽपि विचारणा प्रवर्तते ।
ननु संशयस्य ईहायाश्च कः प्रतिविशेषः ? किमयं स्थाणुः आहोश्चित् पुरुषः १ तथा किमयं कमलनालस्पर्शः, उत भुजङ्गमस्पर्शः, इत्यनिश्चयात्मकस्य संशयरूपत्वादिति चेत्, वस्तु, रूप रस आदिके द्वारा अनिर्देश्य होती है, कारण कि यह ज्ञान अव्यक्त होता है १।। _वस्तुके निर्णयके लिये जो चेष्टा होती है उसका नाम ईहा है। अवग्रहके द्वारा नाम जाति आदि विशेष कल्पनासे रहित जो सामान्य मात्र ग्रहण किया गया है उसके उत्तरकालमें उसी सामान्यको विशेषरूपसे निश्चित करनेके लिये जो विचारणा होती है वह ईहा ज्ञान है। जैसे स्पर्शन इन्द्रियके द्वारा सामान्य रूपसे स्पर्श गृहीत होने पर ऐसी जो विचारणा होती है ' यह स्पर्श कैसा है ? किसका है? क्या कमलनालका है ? अथवा सर्पका है' इस प्रकारकी विचारणा गाढ अंधकारमें जो सूझते भी मनुष्य होते हैं उन्हें भी हो जाया करती है।
शङ्का-संशयमें और ईहा ज्ञानमें क्या भेद है ? 'यह स्थाणु है ? या पुरुष है' इस प्रकारका जैसे संशय होता है उसी प्रकारका 'क्या यह कमलनालका स्पर्श है अथवा सर्पका स्पर्श है ' ऐसा अनिश्चयात्मक
એ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ જ્ઞાનમાં વસ્તુ, રૂપ, રસ આદિ દ્વારા અનિર્દેશ્ય હોય છે, કારણ કે આ જ્ઞાન અવ્યકત હોય છે. (૧)
વસ્તુના નિર્ણયને માટે જે ચેષ્ટા થાય છે તેનું નામ ઈહા છે. અવગ્રહ દ્વારા નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય માત્ર ગ્રહણ કરાયેલ છે તેના ઉત્તર કાળમાં એજ સામાન્યને વિશેષરૂપે નિશ્ચિત કરવાને માટે જે વિચારણું થાય છે તે ઈહાજ્ઞાન છે. જેમ સ્પર્શન ઈન્દ્રય દ્વારા સામાન્યરૂપથી સ્પર્શ ગૃહીત થતાં એવી જે વિચારણા થાય છે કે “આ સ્પર્શ કેવો છે? કોને છે ? શું કમળનાળને છે? અથવા સર્પને છે?” આ પ્રકારની વિચારણે ગાઢ અંધકારમાં જે સૂજતા મનુષ્ય હોય છે તેમને પણ થયા કરે છે.
શંકા–સંશય તથા ઈહા જ્ઞાનમાં શે ભેદ છે? “આ સ્થાણુ છે કે પુરુષ છે ” આ પ્રકારને જેમ સંશય થાય છે એ જ પ્રમાણે “શું આ કમળનાળને
શ્રી નન્દી સૂત્ર