Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - व्यञ्जनावग्रहमेदाः ।
ननु मनसोऽपि हर्षादिष्वनुग्रहः शरीरोपचयदर्शनात्, तथाहि - हर्षप्रकर्षवशान्मनसः पुष्टता भवति, तद्वशाच्च शरीरस्योपचयः । तथा शोकादिभिः शरीरदौर्बल्योर:क्षतादिदर्शनात्, अतिशोककरणेन मनसो विघातः संभवति ततश्च शरीरदौर्बल्यम्, अतिचिन्ताकरणेन तु हृदयरोगो भवतीति चेत १
३४७
उच्यते - मनसोऽप्राप्यकारित्वं वर्तते, विषयकृतानुग्रहोपघाताभावात् । विषयकृतोऽनुग्रहस्तथोपघातश्च मनसो न भवति, शरीरस्यानुग्रहोपघातौ मनः स्वयं पुलमयत्वात् कर्तुं शक्नोति, यथा - इष्टरूप आहारः परिभुज्यमानः शरीरस्य पुष्टि करोति, अनिष्टरूपस्तु हानिं करोति, तथा मनोऽपीष्टपुद्गलोपचितं हर्षादिकारणं सत् पुष्टिं जनयति, अनिष्ट पुद्गलोपचितं च शोकादिचिन्ताकारणं सत् शरीरस्य हानिं जनयति । तस्माद् मनोऽपि विषयकृतानुग्रहोपघाताभावाद् अप्राप्यकारीति स्थितम् ।
शंका-विषयकृत उपघात और अनुग्रहका संबंध मनमें देखा जाता है, जैसे जब हर्षपरिणति होती है तो मनमें पुष्टता आती है, और इस पुष्टतारूप प्रसन्नता की वजहसे शरीरका उपचय होता है । इसी तरह जब शोक आदिका संबंध होता है तो उस समय मनका विघात होता है, इससे शरीरमें दुर्बलता आती है । अति चिन्ता करने से मनुष्य हृदयरोगी होता हुआ देखा जाता है। इससे इसी बातकी पुष्टि होती है कि मनके ऊपर विषयकृत पदार्थों का अनुग्रह और उपघात होता है, फिर यह मन अप्राप्यकारी कैसे हो सकता है ? ।
उत्तर - मनमें प्राप्यकारिताका निषेध हम इस लिये करते हैं कि उसमें विषयकृत अनुग्रह और उपघात नहीं होते हैं, किन्तु मन पुगल
શંકા—વિષયકૃત ઉપાત અને અનુગ્રહના સંબંધ મનમાં દેખાય છે. જેમ કે જ્યારે હું પરિણતિ થાય છે ત્યારે મનમાં પુષ્ટતા થાય છે, અને આ પુષ્ટતારૂપ પ્રસન્નતાને કારણે શરીરના ઉપચય થાય છે. એજ રીતે જ્યારે શેક આદિના સંબંધ થાય છે ત્યારે મનમાં વિદ્યાત થાય છે, તે કારણે શરીરમાં દુ ળતા આવે છે, અતિચિન્તા કરવાથી, માણસ હૃદયરોગી થતા જોવા મળે છે, તેથી એ વાતને પુષ્ટિ મળે છે કે મન ઉપર વિષયકૃત પદાર્થોના અનુગ્રહ અને ઉપઘાત થાય છે, તેા પછી આ મન કેવી રીતે અપ્રાપ્યકારી હાઇ શકે ?
ઉત્તર—એમ માનવામાં પ્રાપ્યકારિતાના નિષેધ એ કારણે કરીએ છીએ કે તેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત થતાં નથી, પણ મન પુદ્ગલમય હોવાથી
શ્રી નન્દી સૂત્ર