Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
नन्दीसूत्रे उपघाताभावादनुग्रहोपचारो मन्तव्यः। उपघाताभावेऽनुग्रहोपचारो लोके दृश्यते, यथाऽतिसूक्ष्माक्षरनिरीक्षणाद् विनिवृत्य नीलहरितवसनादिनिरीक्षणे यथासुखं लोकः प्रवर्तते तस्मादुपघाताभावेऽनुग्रहोपचारो भवतीति मन्तव्यम् । प्राप्यकारित्वे तु तुल्ये संपर्क सूर्य पश्यतः सूर्येण यथोपघातो भवति, तथा अग्निजलशूलादिनिकन करने पर तत्कृत उपघात का अभाव होने से उसमें अनुग्रह का उपचार माना जाता है। उपघात के अभाव में अनुग्रह का उपचार लोक में देखा जाता है, जैसे अतिसूक्ष्म अक्षरों के देखने से मनुष्य जब निवृत्त होकर नील, हरित वस्त्र आदि को देखने में प्रवृत्त होता है तो उससे उसको आंखों में एक प्रकार का सुख का अनुभव होता है । यह सुखाभव ही व्याघात का अभाव है, और इसीसे उसके द्वारा अनुग्रह का उपचार वहां होता है । तात्पर्य इसका यह है कि अतिसूक्ष्म अक्षरों के देखने में आंखों को जोर पड़ता है, वह जोर नील वस्त्रादिक के निरीक्षण करते समय नहीं होता है अतः लोग उससे दृष्टि का उपघात और नील वस्त्रादिक से उसका अनुग्रह मान लेते हैं, परन्तु जब इस पर विचार किया जाता है तो यह अनुग्रह उपघाताभाव होने से वहां उपचरित है, वास्तविक नहीं है । न तो विषयीकृत पदार्थ से चक्षु का उपघात होता है और न अनुग्रह ही होता है । यदि चक्षु को प्राप्यकारी माना जावे तो इस प्राप्यकारित्व की समानता में पदार्थ के साथ उसका संपर्क तुल्य रहता है। ऐसी स्थिति में जिस प्रकार सूर्य का निरीक्षण करते અવલોકન કરતા તેના વડે કરાયેલ. ઉપઘાતને અભાવ હોવાથી તેમાં અનુચહને ઉપચાર માનવામાં આવે છે. ઉપઘાતના અભાવમાં અનુગ્રહને ઉપચાર લોકમાં જોવા મળે છે, જેમકે અતિસૂક્ષ્મ અક્ષરે જોયા પછી મનુષ્ય જ્યારે ભૂરાં, લીલાં વસ્ત્ર આદિને જેવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેથી તેને આંખમાં એક પ્રકારનાં સુખનો અનુભવ થાય છે. આ સુખને અનુભવ જ વ્યાઘાતને અભાવ છે, અને તેથી તેના વડે અનુગ્રહને ઉપચાર ત્યાં હોય છે. તેનું તાત્પર્ય એ છે કે અતિસૂક્ષ્મ અક્ષરોને જોવામાં આંખેને જેર પડે છે, તે જેર નીલ વસ્ત્રાદિકનું નિરીક્ષણ કરતી વખતે પડતું નથી તેથી લોકે તે વડે દૃષ્ટિનો ઉપઘાત અને નીલવસ્ત્રાદિકથી તેને અનુગ્રહ માની લે છે, પણ જ્યારે એના પર વિચાર કરવામાં આવે છે ત્યારે આ અનુગ્રહ ઉપઘાતાભાવ હોવાથી ત્યાં ઉપચરિત છે, વાસ્તવિક નથી. વિષયીકૃત પદાર્થથી ચક્ષુને ઉપઘાત પણ થતું નથી અને અનુગ્રહ પણ થતું નથી. જે ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે તે આ પ્રાપ્યકારિત્વની સમાનતામાં પદાર્થની સાથે તેને સંપર્ક તુલ્ય રહે છે, એવી પરિસ્થિતિમાં જે પ્રકારે
શ્રી નન્દી સૂત્ર