Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४२
नन्दी सूत्रे
अपि च-अप्राप्यकारित्वेऽपि योग्यदेशापेक्षा तथाविधस्वभावविशेषाद् दृश्यते, यथा - अयस्कान्तस्य ( ' चुंबक ' इति प्रसिद्धम्य ) | लोहस्याप्राप्यस्य कर्षणे प्रवर्तमानोऽयस्कान्तो न खलु सर्वस्यापि जगद्वर्तिनो लोहस्याकर्षको भवति, किं तु प्रतिनियतस्यैव ।
अनियत विषय का नहीं, अर्थात् - योग्य देशमें रहे हुए रूपका प्रकाशन करता है, अविषयभूत स्थान में रहे हुए रूपका नहीं। इस तरह यह बात समझने में देरी नहीं लगती है कि चक्षु व्यवहित पदार्थों का तथा दूरस्थित पदार्थों का प्रकाशन नहीं करता है, अतः इस प्रकार का प्रसंग जो शंकाकार ने अप्राप्यकारित्व की मान्यता में दिया है वह उचित नहीं है ।
तथा - तथाविधस्वभावविशेष से चक्षु में योग्य देश की अपेक्षा देखी जाती है। तात्पर्य इसका यह है कि चक्षु अप्राप्यकारी होने पर भी योग्य देशस्थित वस्तु का ही प्रकाशन करेगा, कारण उसका ऐसा ही स्वभाव है । अयोग्य देशस्थित वस्तु के प्रकाशन करने का उसका स्वभाव नहीं है । जिस प्रकार चुंबक पत्थर का स्वभाव अप्राप्त लोहे को आकर्षण करने का है तो इसका तात्पर्य यह थोड़े ही होता है कि वह संसारभर के लोहे का आकर्षण करे । वह तो योग्य देशस्थित लोहे का ही आकर्षण करेगा, कारण कि उसका ऐसा ही स्वभाव है । इसी तरह चक्षु का भी
હાય છે, અનિયત વિષયના નહીં, એટલે કે ચેગ્ય દેશમાં રહેલ રૂપનું પ્રકાશન કરે છે, વિષયભૂત સ્થાનમાં રહેલ રૂપનું નહીં. આ રીતે એ વાત સમજવામાં વાર થતી નથીઁ કે ચક્ષુ વ્યવહિત પદાર્થાંનું તથા દૂર રહેલ પદાર્થીનું પ્રકાશન કરતાં નથી, તેથી આ પ્રકારના પ્રસંગ જે શંકા કરનારે અપ્રાપ્યકારીની માન્યતા માટે આપેલ છે તે ચેાગ્ય નથી.
તથા—તે પ્રકારના સ્વભાવ વિશેષથી ચક્ષુમાં ચેાગ્ય દેશની અપેક્ષા દેખાય છે. તેનું તાત્પર્ય એ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી હાવા છતાં પણ ચેાગ્ય સ્થાનમાં રહેલ પદાર્થનું જ પ્રકાશન કરશે, કારણ કે તેને એવા સ્વભાવ છે. અયેાગ્ય સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશન કરવાના તેના સ્વભાવ જ નથી. જેમ લેાહુચુંબકના સ્વભાવ અપ્રાપ્ત લાઢાને આકર્ષવાના છે તે તેનું તાત્પર્ય એ થાડુ છે કે તે આખા સંસારના લેઢાને આકષે ! તે તે ચૈાગ્ય સ્થાનમાં રહેલ લેાઢાનુ આકષ ણુ કરશે, કારણ કે તેને એવા જ સ્વભાવ છે. એજ પ્રમાણે ચક્ષુને
શ્રી નન્દી સૂત્ર