Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दी सूत्रे
यदि चक्षुरप्राप्यकारीति मन्यसे, तर्हि मनोवद् विशेषेण सर्वानपि दूरव्यवहितादीनर्थान् कुतो न गृह्णाति । यदि हि प्राप्तमेव विषयं चक्षु गृह्णाति, तर्हि युक्तं देवानामपिचक्षुरनानृतमेव अदूरदेशमेव अदूरस्थमेव वस्तु वा गृह्णाति नानृतं दूरदेशं दूरस्थं वा, इति । तत्र चक्षुषो रश्मीनां गमनासंभवेन संपर्काऽसंभवात्, तस्माच्चक्षुः प्राप्यकार्येव मन्तव्यम् । तथा यदि हि-चक्षुरप्राप्यकारि भवेत् तदा तदावरणमुपधातकरणसमर्थ न स्यात्, ततश्चावरण सद्भावेऽनुपलब्धिरन्यथोपलब्धिरिति व्यवस्था न स्यात् । प्राप्यकारित्वे तु व्यवहिते तदावरण सद्भावाच्चक्षुः संपर्कासंभवः, अतिदूरेऽपि चक्षुषो रश्मीनां गमनाभावान्न चक्षुः संपर्कसंभव इति चक्षुः प्राप्यकार्येवेति मन्तव्यमिति चेत्,
३४०
शङ्का - यदि चक्षुको अप्राप्यकारी आप मानते हो तो वह मनकी तरह विना किसी विशेषताके दूर व्यवस्थित पदार्थों का प्रकाशन क्यों नहीं करता है ? | अर्थात् जब चक्षु अप्राप्त अर्थका प्रकाशक माना जाता है तो यह बात स्वाभाविक है कि उसके द्वरा समस्त दूरस्थित पदार्थोंका भी प्रकाशन होना चाहिये, मन जैसे दूरस्थित पदार्थों का प्रकाशक माना गया है " जब चक्षु अर्थको प्राप्त हो कर उसका प्रकाश करता है तो ऐसी हालत में उससे दूर व्यवस्थित अथवा आवृत पदार्थका प्रकाशन नहीं हो सकता, क्यों कि उनके साथ उसका संबंध नहीं है । देवोंकी आंखें भी अदूरदेशस्थ अनावृत पदार्थों का ही प्रकाशन करती है, दूरदेशस्थ, आवृत पदार्थका नहीं, क्यों कि वहां तक उनकी किरणें जा नहीं सकती हैं, अतः चक्षुकिरणोंके गमनके अभावमें उन पदार्थों के साथ असंपर्क होने की वजहसे उन दूरदेशस्थ आवृत पदार्थों का उनके
શંકાજો આપ ચક્ષુને અપ્રાપ્યકારી માનતા હૈ। તેા તે મનની જેમ કેાઈ વિશેષતા વિના દૂર રહેલ પદાર્થાનુ પ્રદર્શન કેમ કરતી નથી ? એટલે કે જો ચક્ષુને અપ્રાપ્ત અર્થની પ્રકાશક માનવામાં આવે તે એ વાત સ્વાભાવિક છે, કે જેમ મન દૂર રહેલ પદાર્થોનું પ્રકાશક મનાય છે, તેમ તેના વડે પણ સમસ્ત દૂર પદાર્થોનું પ્રદર્શન થવું જોઈએ. જો ચક્ષુ અને પામીને તેને બતાવે છે તે એવી સ્થિતિમાં તેનાથી દૂર રહેલ અથવા ઢંકાએલ પદાર્થનું પ્રકાશન થઈ શકતુ નથી, કારણ કે તેની સાથે તેના સપક નથી. દેવાની આંખે પણ દૂર નહીં એવા પ્રદેશમાં રહેલ અનાવૃત્ત પદાર્થોનું જ પ્રકાશન કરે છે, દૂર દેશસ્થ આવૃત્ત પદાર્થોનું નહીં, કારણ કે ત્યાં સુધી તેમનાં કિરણા જઈ શકતાં નથી, તેથી ચક્ષુ રિણાના ગમનને અભાવે તે પદાર્થોની સાથે અસંપર્ક હોવાને કારણે
શ્રી નન્દી સૂત્ર