Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४४
नन्दीसूत्रे शङ्का-'छायाणु हैं ' इस बातका संवादक अनुमान प्रमाण है और वह इस तरहसे है “ जो २ आकर्षण होता है वह २ संसर्गपूर्वक होता है, जैसे अयोगोलकका आकर्षण संडासीसे होता है, अथवा अयस्कांत से होता है। संडासी से जो अयोगोलक का आकर्षण होता है उसमें संडासी और अयोगोलकका संसर्ग साक्षात् दिखता है, परन्तु अयस्कांतके द्वारा जब अयोगोलकका आकर्षण होता है उस समय अयस्कांतमें यह संसर्ग साक्षात् नहीं दिखता है, क्यों कि अयस्कांतमें साक्षात् संसर्ग कहीं पर भी देखा नहीं गया है, इस लिये साक्षात्संसर्ग वहां प्रत्यक्षसे बाधित होता है, परन्तु जब ऐसी व्याप्ति है कि जो २ आकर्षण होता है वह २ संसर्गपूर्वक होता है तब यह मानना पड़ता है कि अयस्कांतके छायाणुओंके साथ लोहेका संसर्ग है।।
उत्तर-इस प्रकारका कथन भी ठीक नहीं है, कारण यह व्याप्ति युक्तियुक्त नहीं है । निर्दोष व्याप्तिसे उत्पन्न अनुमान ही प्रमाणकोटि में आता है । युक्तियुक्त नहीं होनेके कारण यह है कि-देखो मंत्रादिकों के द्वारा भी तो आकर्षण होता है, परन्तु आकर्षणीय वस्तुके साथ उसका कोई संसर्ग नहीं होता है । इस तरह साध्याभावमें हेतुके रहने से आकर्षक हेतु व्यभिचरित हो जाता है । इसमें समझाने जैसी कोई
श--" छायाछे" मा वातनु सेवा अनुमान प्रभा छे. सने તે આ પ્રમાણે છે-“જે જે આકર્ષણ થાય છે તે તે સંસગપૂર્વ થાય છે જેમકે अयोगोलक नुमा संसीथी थाय छ, अथव। युभ४ पथ्यरथी थाय छे. સંડાસીથી અલકનું જે આકર્ષણ થાય છે, તેમાં સંડાસી અને અગ લકને સંસર્ગ પ્રત્યક્ષ દેખાય છે, પણ ચુંબક પથ્થરના દ્વારા જ્યારે અગોલકનું આકર્ષણ થાય છે તે સમયે ચુંબક પથ્થરમાં આ સંસર્ગ પ્રત્યક્ષ દેખાતું નથી, કારણ કે લેહકાન્તમાં સાક્ષાત્ સંસર્ગ કયાં ય પણ જોવામાં આવ્યું નથી, તેથી ત્યાં સાક્ષાત્ સંસર્ગ ત્યાં પ્રત્યક્ષથી બાધિત થાય છે, પણ જ્યારે એવી વ્યાપ્તિ છે કે જે જે આકર્ષણ થાય છે તે તે સંસર્ગપૂર્વક થાય છે, ત્યારે તે એ માનવું પડે છે કે લેહકાન્તના છાયાણુંઓની સાથે લેઢાને સંસર્ગ છે.
ઉત્તર—એ પ્રકારનું કથન પણ બરાબર નથી, કારણ કે આ વ્યાપ્તિ યુક્તિયુક્ત નથી. નિર્દોષ વ્યાપ્તિથી ઉત્પન્ન અનુમાન જે પ્રમાણ કેટિનું છે. યુક્તિયુક્ત ન હોવાનું કારણ એ છે કે-મંત્રાદિ દ્વારા પણ આકર્ષણ થાય છે. પણ આકર્ષણીય વસ્તુની સાથે તેને કેઈ સંસર્ગ થતો નથી, આ રીતે સાધ્યભાવમાં હેતુના રહેવાથી આકર્ષણ હેતુ વ્યભિચરિત થઈ જાય છે. તેમાં સમ
શ્રી નન્દી સૂત્ર