________________
ज्ञानचन्द्रिकाटीका - श्रुतनिश्रितमति ज्ञानमेदाः ।
३२३
यावद्भवति ।। २ ।। ततःकालान्तरे कुतश्चित् तादृशार्थदर्शनादिकारणात् संस्कारस्यो - द्बोधे यद् ज्ञानमुदयते, यथा 'तदेवेदं यन्मया प्रागुपलब्धम्' इत्यादिरूपं सा स्मृतिः ॥ ३ ॥ एताश्व - अविच्युति-वासना - स्मृतयो धारणालक्षणसामान्यान्वर्थयोगाद् धारणाशब्दवाच्याः । उक्तंच
" तयणंतरं तयत्था - ऽविच्चवणं जो य वासणा जोगो । कालंतरेय जं पुण, अणुसरणं धारणा सा उ" ॥१॥ छाया - तदनन्तरं तदर्थाविच्यवनं यश्च वासनायोगः ।
कालान्तरे च यत् पुनरनुस्मरणं धारणा सा तु ॥ १॥
में अवाय के बाद जबतक उपयोग की धारा कायम रहती है, इसका नाम अविच्युति है । अविच्युति का काल अन्तर्मुहूर्त का है । इस अविच्युति से जो संस्कार आत्मा में स्थापित कर दिया जाता है उसका नाम वासना है । वासना संख्यात असंख्यात काल तक रहती है। इस वासना से यह बात होती है कि कालान्तर में किसी तादृश अर्थ के देखनेरूप कारण से संस्कार की उद्भूति हो जाती है। उससे ऐसा ज्ञान होता है कि यह वस्तु वही है कि जिसको मैंने पहिले देखा था । इस तरह का ज्ञान ही स्मृति है । अविच्युति, वासना और स्मृति, इन तीनों में धारणा का सामान्य लक्षण रहता है, इसलिये ये तीनों भेद धारणास्वरूप माने गये हैं । कहा भी है
1
" तयणंतरं तयत्थाऽविच्चवणं जो य वासणा जोगो । कालंतरे य जं पुण, अणुसरणं धारणा सा उ " ॥ १ ॥
लेह छे - (१) अविच्युति (२) वासना मने (3) स्मृति. 'वाय' द्वारा निश्चित અમાં અવાયની પછી જ્યાં સુધી ઉપયાગની ધારા કાયમ રહે છે, તેનું નામ અવિચ્યુતિ છે. અવિચ્યુતિના કાળ અન્તર્મુહૂતના છે. આ અવિસ્મ્રુતિ વડે જે સંસ્કાર આત્મામાં સ્થાપિત કરાય છે તેનું નામ વાસના છે. સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે છે. આ વાસનાથી એ વાત ખને છે કે કાળાન્તરે કાઈ તાદેશ અને દેખવારૂપ કારણે સંસ્કારની ઉત્પત્તિ થઇ જાય છે. તેનાથી એવુ જ્ઞાન થાય છે કે આ વસ્તુ એજ છે કે જેને મેં પહેલાં જોઈ હતી. આ પ્રકારનું જ્ઞાન જ સ્મૃતિ છે. અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ,એ ત્રણેમાં ધારણાનું સામાન્ય લક્ષણ રહે છે, તેથી તે ત્રણે ભેદ ધારણાસ્વરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે<< तयणंतर तत्थोऽविच्चवणं जोय वासणा जोगो ।
कालं तरे यजं पुण, अणुसरणं धारणा सा उ " ॥१॥
શ્રી નન્દી સૂત્ર