Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२८
नन्दीसूत्रे न्द्रिय-शब्दाद्यर्थसम्बन्धे सति प्रथमसमयादारभ्य, अर्थावग्रहात पाक या सुप्तमत्तमूच्छितादिपुरुषाणामिव शब्दादिद्रव्यसम्बन्धमात्रविषया काचिदव्यक्ता ज्ञानमात्रा सा व्यञ्जनावग्रहः । स चान्तर्मुहूर्तप्रमाणः।
ननु-व्यञ्जनावग्रहकाले किमपि संवेदनं न संवेद्यते, तत् कथमसौ ज्ञानरूपः स्यात् ?, उच्यते--अव्यक्तत्वान्न संवेद्यते, ततो न कश्चिद्दोषः । तथाहि-यदि प्रथमसमयेऽपि शब्दादिपरिणतद्रव्यैरुपकरणेन्द्रियस्य सबन्धे काचिदपि ज्ञानमात्रा न भवेत् , ततो द्वितीयेऽपि समये न भवेत् विशेषाभावात् । यावच्चरमसमयेऽपि । अथ यदि चरमसमये ज्ञानमर्थावग्रहरूपं जायमानमुपलभ्यते, तदा मागपि क्वापि कियती ज्ञानमात्रा भवतीति मन्तव्यम् । रण-इन्द्रियका शब्दादिकरूप अपने विषयके साथ सम्बन्ध होनेपर प्रथम समयसे ले कर अर्थावग्रहके पहिले २ जो उनका बहुत ही कम अल्प मात्रामें ज्ञान होता है, जैसे-सुप्त, मत्त एवं मूञ्छित व्यक्तियोंको पदार्थ का सम्बन्ध होने पर अल्प मात्रामें अव्पक्त बोध होता है उसका नाम व्यञ्जनावग्रह है । इसका काल अन्तर्मुहूर्तका है।
शङ्का-व्यजनावग्रहके समयमें जब "यह कुछ है" ऐसा सामान्य बोध भी नहीं होने पाता है तो फिर उसको ज्ञानरूप क्यों कहा? अर्थात् जब व्यजनावग्रह के काल में ज्ञानका थोडासाभी संवेदन-अनुभवन नहीं होता है तो फिर वह ज्ञानरूप कैसे माना जा सकता है कि जिससे यह मतिज्ञानका एक भेदरूप माना जा सके? । દ્વારા શબ્દાદિક વિષયરૂપ અર્થ અવ્યક્તરૂપે ગ્રહણ થાય છે. એજ વ્યંજનાવગ્રહ છે. ઉપકરણ ઈન્દ્રિયને શબ્દાદિક રૂપ પિતાના વિષયની સાથે સંબંધ થતા પ્રથમ સમયથી લઈને અર્થાવગ્રહના પહેલાં જ તેમનું બહુજ થોડા પ્રમાણમાં જ્ઞાન થાય છે, જેમકે સુમ, મત્ત અને મૂચ્છિત વ્યક્તિઓને પદાર્થને સંબંધ થતા થોડા પ્રમાણમાં અવ્યક્ત બંધ થાય છે તેનું નામ વ્યંજનાગ્રહ છે. તેને કાળ અન્તર્મુહૂર્તને છે.
શંકાવ્યંજનાવગ્રહના સમયે જ્યારે “આ કંઈક છે” એ સામાન્ય બંધ પણ થવા પામતું નથી. તે પછી તેને જ્ઞાનરૂપ કેમ કહ્યું? એટલે કે જે વ્યંજનાવગ્રહના સમયે જ્ઞાનનું થોડું પણ સંવેદન (અનુભવ) થતું નથી તે પછી એ જ્ઞાનરૂપ કેવી રીતે માની શકાય કે જેથી તે મતિજ્ઞાનના એક ભેદરૂપ માની શકાય?
શ્રી નન્દી સૂત્ર