________________
नन्दी सूत्रे
उच्यते - वस्त्वप्रतिपत्तिरूपत्वादज्ञानात्मकः संशयः । ईहा तु मतिज्ञानभेदः । इदमंत्र तस्वम् - अवग्रहादुत्तरकालमवायात् पूर्व सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽसद्भूतार्थविशेषपरित्यागाभिमुखच वस्तुधर्मविचारणारूपो मतिविशेष ईहा । यथा पूर्वं सामान्यतः शब्दे श्रुते सति, तदनु " प्रायोऽत्र शब्दे मधुरत्वादयः शङ्खादिशब्दधर्मा विद्यन्ते, न तु कर्कशनिष्ठुरतादयो धनुःशब्दधर्माः " इति विचारणारूपो मतिविशेषः । यथा वा रूपविषये ईहा - कश्चिदस्तंगते सवितरि वने स्थाणुं ईहा ज्ञान भी होता है तो फिर इस अनिश्चयात्मक ईहा ज्ञानमें संशयरूपता आने से ईहा ज्ञान संशयरूप ही हो गया ।
३१८
उत्तर- ऐसा कहना ठीक नहीं है, कारण कि संशयज्ञानमें वस्तु की प्रतिपत्ति नहीं होती है इस लिये वह अज्ञानस्वरूप माना गया है, ईहा ऐसी नहीं है । कारण वह मतिज्ञानका भेद है । तात्पर्य इसका इस प्रकार है, अवग्रहज्ञान के बाद संशय होता है। उस संशयको दूर करने के लिये जो प्रयत्न होता है वह ईहा है । जब गाढ अंधकार में किसी वस्तु का स्पर्श होता है तब ऐसा विचार होता है कि-' यह स्पर्श कमलनाल का है या सपिका है ?' यह विचार ही संशय है । इस संशयको दूर करने के लिये जो उत्तरकालमें ऐसा विचार आता है कि ' यह स्पर्श कमलनालका होना चाहिये, कारण कि यदि सांपका स्पर्श होता तो वह ऐसी स्थिति में फुफकार' किये विना नहीं रहता। बस यही विचारणा ईहा સ્પર્શી છે કે સર્પના સ્પર્શે છે” એવું અનિશ્ચયાત્મક ઇહાજ્ઞાન પણ હોય છે તે પછી આ અનિશ્ચયાત્મક ઈહાજ્ઞાનમાં સંશયરૂપતા આવવાથી આ ઈહાજ્ઞાન સંશયરૂપ થઈ ગયુ.
ઉત્તર—એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે સંશયજ્ઞાનમાં વસ્તુની સમજણુ પડતી નથી તેથી તે અજ્ઞાનસ્વરૂપ મનાંયું છે, ઈહા એવી નથી. કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે, તેનુ તાત્પર્ય આ પ્રમાણે છે-અવગ્રહજ્ઞાન પછી સંશય થાય છે. એ સશયને દૂર કરવાને માટે જે પ્રયત્ન થાય છેતે ઇહા છે, જ્યારે ગાઢ અંધકારમાં કઈ વસ્તુના સ્પર્શ થાય છે ત્યારે એવા વિચાર થાય છે કે66 આ સ્પર્શ કમળનાળને છે કે સાપના છે” આ વિચાર જ સંશય છે. આ સંશયને દૂર કરવાને ઉત્તરકાળમાં જે એવા વિચાર આવે છે કે “ આ સ્પર્શ કમળનાળના હોવા જોઈએ, કારણ કે જો સાપના સ્પર્શે હાત તે તે એ પરિસ્થિતિમાં ફુંફાડો કર્યો વિના ન રહેત. ” ખસ એજ વિચરણાને ઇહા કહે છે,
શ્રી નન્દી સૂત્ર