Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१२
नन्दीसूत्रे इदमत्र बोध्यम्-अनुमानं द्विविधं-स्वार्थ परार्थ च । तत्र स्वयमेव निश्चितात् साधनात् साध्यज्ञानं स्वार्थानुमानम् । परोपदेशमनपेक्ष्य स्वयमेव निश्चितात् पाक तर्कानुभूतव्याप्तिस्मरणसहकृताद् धूमादेः साधनादुत्पन्नं पर्वतादौ धर्मिणि अ. ग्न्यादेः साध्यस्य ज्ञानं स्वार्थानुमानमित्यर्थः । यथा-पर्वतोऽयं वह्निमान् धूमवत्वादिति । अयं हि स्वार्थानुमानस्य ज्ञानरूपस्यापि शब्देनोल्लेखः, यथा 'अयं घटः' इति शब्देन प्रत्यक्षस्योल्लेखो भवति । ___ अनुमान स्वार्थानुमान और परार्थानुमानके भेदसे दो प्रकारका बतलाया गया है। यहां प्रकृतमें स्वार्थानुमान गृहीत हुआ है। स्वार्थानुमानके प्रतिपादक जो पंचावयवरूप वचन है वह हेतु है। यह हेतु परार्थानुमान है। जहां परोपदेश की अपेक्षा विना ही मनुष्य को स्वयं निश्चित किये गये साधन से-जिस साधन का सहायक पूर्वकालीन तानुभूत व्याप्ति का स्मरण होता है उससे-साध्य का ज्ञान होता है वह स्वार्थानुमान है। जैसे-रसोईघर आदि में बार २ धूम और वह्नि के देखने से अनुमाता पुरुष को यह दृढ धारणा बन जाती है कि जहां २ धूम होगा वहां २ अग्नि होगी, कारण कि जितना भी धूम होता है वह अग्नि के विना उत्पन्न नहीं होता। इस तरह धूम और वह्नि की तर्कसे व्याप्ति ग्रहण कर जब वह किसी पर्वतादिक धर्मी में धूमरूप साधन को देखता है तो उसे शीघ्र ही प्राक् तर्कानुभूत धूम और वह्नि की व्याप्ति का स्मरण हो आता है । इसके बल पर वह उस धूमरूप साधन से यह जान लेता
અનુમાન સ્વાર્થનુમાન અને પરાર્થનુમાનના ભેદથી બે પ્રકારનું દર્શાવ્યું છે. અહીં પ્રકૃતિમાં સ્વાર્થોનુમાન ગ્રહણ કરાયું છે. સ્વાર્થનુમાનનું પ્રતિપાદક જે પંચાવયવરૂપ વચન છે તે હેતુ છે. આ હેત પરાર્થોનુમાન છે. જ્યાં પરપદેશની અપેક્ષા વિનાજ મનુષ્યને સ્વયે નિશ્ચિત કરેલ સાધનથી જે સાધનનું સહાયક પૂર્વકાલીન તકનુભૂત વ્યક્તિનું સ્મરણ થવું છે તે વડે સાધ્યનું જ્ઞાન થાય છે તે સ્વાર્થનુમાન છે. જેમ કે-રસોડાં આદિમાં વારંવાર ધુમાડે તથા અગ્નિને જેવાથી અનુમાન કરનાર પુરુષને એ મજબૂત અનુમાન થાય છે કે જ્યાં જ્યાં ધુમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હેય જ, કારણ કે જેટલે ધુમાડે થાય છે તે અગ્નિ વિના ઉત્પન્ન થતો નથી. આ રીતે ધુમાડે અને અગ્નિની તકથી વ્યાપ્તિ ગ્રહણ કરીને જ્યારે તે કઈ પર્વતાદિક ધમમાં ધુમાડારૂપ સાધનને જોવે છે તે તેને તરતજ આગળ તર્કનુભૂત ધુમાડા તથા અગ્નિની વ્યાપ્તિનું સ્મરણ થઈ આવે છે. તેના આધારે તે ધુમાડારૂપ સાધન વડે એ જાણી લે છે કે આ
શ્રી નન્દી સૂત્ર